Exam Questions

81. દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી?

A. મુહમ્મદ-બીન તુઘલક

B. અલાઉદ્દીન ખીલજી

C. ગ્યાસુદ્દીન તુઘલક

D. ફિરૂઝ તુઘલક

Answer: (A) મુહમ્મદ-બીન તુઘલક

82. અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા,એ નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે?

A. કુતુબ મિનાર

B. કુવ્વાતુલ ઇસ્લામ મસ્જિદ

C. ઈલ્તુમીશનો ગુંબજ

D. ઉપર પૈકી એક પણ નહીં

Answer: (B) કુવ્વાતુલ ઇસ્લામ મસ્જિદ

83. મહિલાઓને સંબંધિત બાબતોમાં રાહત આપવા માટે કયા સુલ્તાને સૌપ્રથમ વખત “Famine Code” બનાવેલ હતો?

A. બલ્બન

B. અલાઉદ્દીન ખીલજી

C. મુહમ્મદ બિન તુઘલક

D. ફિરૂઝ તઘલક

Answer: (C) મુહમ્મદ બિન તુઘલક

84. મુગલ સામ્રાજ્યના પેટા વિભાગોની ઉતરતા ક્રમમાં ગોઠવણી અનુસાર કયો વિકલ્પ સાચો છે?

A. સુબાહ, માક્તા, પરગણા

B. શીક, મુક્તા, પરગણા

C. સુબાહ, સરકાર, પરગણા

D. સબાર્ડ, આમીલ, સરકાર

Answer: (C) સુબાહ, સરકાર, પરગણા

85. નીચેના પૈકી ક્યા મુઘલ બાદશાહનો જ્ન્મ ગુજરાતમા થયો હતો? (Accounts Officer & Commercial Tax Officer) (AOG)

A. અક્બર

B. જહાંગીર

C. શાહજહાં

D. ઔરંગઝેબ

Answer: (D) ઔરંગઝેબ

86. નીચેના પૈકી ક્યા મુઘલ બાદશાહનો જ્ન્મ ગુજરાતમા થયો હતો? (Accounts Officer & Commercial Tax Officer) (AOG)

A. અક્બર

B. જહાંગીર

C. શાહજહાં

D. ઔરંગઝેબ

Answer: (D) ઔરંગઝેબ

87. સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી?

A. ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા (Khan-i-Azam Aziz Koka)

B. નીઝામુદ્દીન અહમદ

C. મુનીમખાન

D. અસફખાન

Answer: (A) ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા (Khan-i-Azam Aziz Koka)

88. ગોવિંદા-ત્રીજો તથા અમોઘવર્ષા નામના રાજવીઓ કયા વંશના હતા?

A. ચાલુક્ય

B. પાલ

C. ગુર્જર-પ્રતિહાર

D. રાષ્ટ્રકુટ

Answer: (D) રાષ્ટ્રકુટ