Exam Questions

57. Logistics Performance Index (LPI) 2018 ના સંદર્ભમા નીચેના પેકી કયુ વિધાન અસ્ત્ય છે?

A. ભારતનો LPI રેન્કીંગ એ 2016 માં 35 મા ક્રમેથી ઘટીને 2018 માં 44 મા ક્રમે થયેલ છે.

B. LPI 2018 હેઠળ જર્મનીને પ્રથમ આપવામાં આવ્યો છે અને સ્વીડન બીજા ક્રમે આવેલ છે.

C. તે વર્લ્ડ બેંક દ્વારા 160 દેશોની લોજીસ્ટીક ક્ષેત્રની કામગીરીની સરખામણી કરીને દ્વિ વાર્ષિક રજૂ કરવામાં આવે છે.

D. આ સૂચકાંક (Index) એ 1 થી 10 સુધીના હોય છે. જેમાં ઊંચો સ્કોર એ વધુ સારી કામગીરી દર્શાવે છે.

Answer: (D) આ સૂચકાંક (Index) એ 1 થી 10 સુધીના હોય છે. જેમાં ઊંચો સ્કોર એ વધુ સારી કામગીરી દર્શાવે છે.

58. કેન્દ્ર સરકારની વિદ્યુત પ્રવાહ મોબાઈલ એપ્લીકેશનનો ધ્યેય ...... છે.

A. વાસ્તવિક સમય (realtime basis) ના આધારે ભારતમાં ઊર્જાની ઉપલબ્ધતાની જાણકારી પૂરી પાડવી.

B. પોતાના માટે પ્રવર્તમાન અને લાગુ પડતા હોય તે GST ના દર વિશે જાણવું.

C. વપરાશના બિલનું ચૂકવણું, આયકર ફાઈલ કરવા જેવી 100 થી વધુ સેવાઓ પૂરી પાડે છે.

D. લોકોને કેન્દ્રીય મંત્રાલયો અને સંલગ્ન સરકારી સંસ્થાઓ સાથે જોડીને વિચારોને ચેનલાઈઝ કરવા, ટિપ્પણીઓ કરવા અને સર્જનાત્મક સૂચન કરવા માટેનો માર્ગ પૂરો પાડે છે.

Answer: (A) વાસ્તવિક સમય (realtime basis) ના આધારે ભારતમાં ઊર્જાની ઉપલબ્ધતાની જાણકારી પૂરી પાડવી.

59. નીચેના પૈકી કઈ ટ્રેન એ ખાનગી ક્ષેત્ર દ્વારા સંચાલીત થનારી સૌ પ્રથમ ટ્રેન છે?

A. દિલ્હી-કાલકા મેઘા એક્સપ્રેસ

B. દિલ્હી-ચંદીગઢ શતાબ્દી એક્સપ્રેસ

C. દિલ્હી-લખની તેજસ એક્સપ્રેસ

D. દિલ્હી-મુંબઈ બીઝનેસ એક્સપ્રેસ

Answer: (C) દિલ્હી-લખની તેજસ એક્સપ્રેસ

60. રેલ્વેના મુખ્ય વિભાગો અને તેના મુખ્ય કેન્દ્રને જોડો.

1. 1. મધ્ય રેલ a. કોલકત્તા

2. 2. પૂર્વ રેલ b. હાજીપુર

3. 3. પૂર્વ મધ્ય રેલ c. હુબલી

4. 4. દક્ષિણ પશ્ચિમ રેલ d. મુંબઈ-છત્રપતિ શીવાજી મહારાજ ટર્મીનસ

A. 1-c, 2-d, 3-a, 4-b

B. 1-b, 2-c, 3-d, 4-a

C. 1-a, 2-b, 3-c, 4-d

D. 1-d, 2-a, 3-b, 4-c

Answer: (D) 1-d, 2-a, 3-b, 4-c

61. આંતરરાષ્ટ્રીય હવાઈમથક (International Airport) અને સંબંધીત રાજ્ય/સ્થળની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

A. વિર સાવરકર ઈન્ટરનેશનલ ઍરપોર્ટ અંદામાન નિકોબાર

B. લોકપ્રીય ગોપીનાથ બોરડોલાઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ આસામ

C. ગયા ઍરપોર્ટ – મધ્ય પ્રદેશ

D. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ ગુજરાત

Answer: (C) ગયા ઍરપોર્ટ – મધ્ય પ્રદેશ

62. નીચેના વાક્યો પૈકી કયા વાક્યો યોગ્ય છે?

1. 1. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-7, કે જે વારાણસીને કન્યાકુમારીથી જોડે છે તે સૌથી લાંબો ધોરીમાર્ગ છે.

2. 2. દિલ્લી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકત્તાને જોડવા સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગનું આયોજન છે.

3. 3. મહાત્મા ગાંધી એક્સપ્રેસ હાયવે/નેશનલ એક્સપ્રેસ હાયવે-1 અમદાવાદ-વડોદરાને જોડે છે.

A. 1, 2 અને 3

B. 1 અને 3

C. 1 અને 2

D. 2 અને 3

Answer: (A) 1, 2 અને 3

63. મુન્દ્રા બંદર (Mundra Port) કયા સ્થળે આવેલ છે?

A. કચ્છની ખાડી ઉપર (Gulf of Kutch)

B. ખંભાતની ખાડી ઉપર (Gulf of Khambhat)

C. મનારની ખાડી ઉપર (Gulf of Mannar)

D. ઉપરોક્ત પૈકી એકપણ નહીં

Answer: ઉપરોક્ત પૈકી એકપણ નહીં

64. આવાસ યોજના ભારતના નાણાપંચ બાબતે નીચેના વિધાનો ચકાસો.

1. (1) જે બંધારણીય સંસ્થા છે, જેનું ગઠન અનુચ્છેદ 280 મુજબ રાષ્ટ્રપતિ કરે છે.

2. (2) રાષ્ટ્રપતિએ નિમેલા અધ્યક્ષ અને અન્ય 6 સભ્યોનું બનેલું હોય છે.

3. (3) એક બંધારણીય સંસ્થા તરીકે મહત્ત્વની સંસ્થા છે. ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

A. માત્ર 1

B. માત્ર 1 અને 2

C. માત્ર 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (C) માત્ર 1 અને 3