73. રાજ્યમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો (નેશનલ હાઈવે)ની લંબાઈ (કિ.મી.માં) ને અનુલક્ષીને ચઢતા ક્રમમાં ગોઠવો.
74. ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા 'સ્વચ્છ રેલ્વે સ્વચ્છ ભારત 2019' નામથી થયેલ રેલ્વે સ્વચ્છતા સર્વેમાં રાજસ્થાનના કયા ત્રણ રેલ્વે સ્ટેશનોનો સમાવેશ થાય છે?
75. ગુજરાત રેલ્વે લાઈન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
76. સૌ પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ દિલ્હી અને વારાણસી વચ્ચે ચાલે છે અને બીજી વંદે ભારત એક્સપ્રેસ.......... વચ્ચે ચાલે છે.
77. નીચેના પૈકી કોણ કારોબારી સત્તા ધરાવતું નથી?
78. નેશનલ હાઈડ્રોલોજી પ્રોજેક્ટ અંતર્ગત પાણીની ક્ષમતા સર્વેક્ષણમાં નીચેના પૈકી કયું રાજ્ય એ ટોચના ક્રમે આવે છે?
79. પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
80. UDAY યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?