81. ભારત સરકારે તેનો પ્રથમ રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ કાર્યક્રમ 18 જાન્યુઆરી 2021 થી 17 ફેબ્રુઆરી 2021 દરમ્યાન મનાવ્યો જેનો મુખ્ય વિચાર હતો.
A. સબકી સડક-સબકી સુરક્ષા
B. સડક સુરક્ષા - જીવન સુરક્ષા
C. સબકી સડક - મંગલમય જીવન
D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં
Answer: (B) સડક સુરક્ષા - જીવન સુરક્ષા
82. ગુજરાતમાં BIG 2020.નું વિઝન ડોક્યુમેન્ટ (Vision Document) છે.
A. ઉદ્યોગ ક્ષેત્ર
B. કૃષિ ક્ષેત્ર
C. આંતરમાળખું
D. વિદેશી વેપાર
83. કેન્દ્ર સરકારના મતે વર્ષ સુધીમાં ભારતીય રેલ્વેનું 100% વીજળીકરણ થઈ ગયું હશે.
A. 2022
B. 2024
C. 2025
D. 2026
84. ગુજરાતના બંદરો અને જીલ્લાઓની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
A. અલંગ – ભાવનગર
B. દહેજ–ભરૂચ
C. હજીરા – સુરત
D. તુના – અમરેલી
Answer: (D) તુના – અમરેલી
85. આદિજાતિ વિદ્યાર્થીનીઓના માતા-પિતાને અનાજની યોજનાએ તરીકે ઓળખાય છે.
A. અન્ન ત્રિવેણી
B. વન ભોજન
C. વન બંધુ ભોજન
D. વન અન્ન બંધુ બાલિકા યોજના
Answer: (A) અન્ન ત્રિવેણી