25. તાજેતરમાં માનનીય વડાપ્રધાને 75 ડિજિટલ બેંકિંગ યુનિટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યું. ડિજિટલ બેંકિંગ એકમો (યુનિટ્સ) દ્વારા પ્રદાન કરવામાં આવતી ડિજિટલ બેંકિંગ પ્રોડક્ટ્સ અને સેવાઓ કઈ છે? (GAS 20/22-23)
1. ફિકસ્ડ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝીટ એકાઉન્ટ્સ
2. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ
3. માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ કાર્ડ
4. UPI QR કોડ - નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો.
A. 1, 2, 3
B. 1, 3, 4
C. 2, 3, 4
D. 1, 2, 3, 4
26. ભારત સરકારે કોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના (PMKSY) શરૂ કરી ? (GAS 20/22-23)
1. 1. ખોરાક પરીક્ષણ પ્રયોગશાળાઓ
2. 2. મેગા ફૂડ પાર્ક અને કોલ્ડ ચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર
3. 3. વ્યાજ સબવેન્શન
4. ઉપરોક્તમાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
A. માત્ર 1 અને 3
B. માત્ર 2
C. માત્ર 1 અને 2
D. 1, 2 અને 3
Answer: (C) માત્ર 1 અને 2
27. કેન્દ્ર સરકાર દ્વારા 5મી ઓક્ટોબર 2020 થી સશક્ત છ-સભ્યોની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની રચના કરવામાં આવી હતી. MPC ની બેઠક માટે કોરમ કેટલો છે? (GAS 20/22-23)
1. 1. બે સભ્યો
2. 2. ત્રણ સભ્યો
3. 3. ચાર સભ્યો
4. 4. પાંચ સભ્યો
28. e-shakti કે જે સ્વ સહાય જૂથ (Self Help Group) (SHGs) ના ડીજીટાઈઝેશન માટેના National Bank for Agriculture and Rural Development (NABARD) નો પાયલોટ પ્રોજેક્ટ છે તે વિશે નીચેના પૈકી કયું વિધાન /કયાં વિધાનો સાચું / સાચાં છે ? (ADVT 10/CLASS-1)
A. & Management Information System (MIS) દ્વારા SHGs ના નામાના હિસાબોની ગુણવત્તા સુધારવા અને બેંકોને આવા જૂથ માટે માહિતી સભર ક્રેડીટ નિર્ણયો લેવા માટે સમર્થ કરવા દાખલ કરવામાં આવી.
B. SHG સદસ્યોને નેશનલ ફાઈનાન્સીયલ ઈલૂઝન એજન્ડા (રાષ્ટ્રીય નાણાંકીય સમાવેશ એજન્ડા) સાથે સંકલિત કરવા.
C. (A) તથા (B) બન્ને
D. (A) તથા (B) બંનેમાંથી કોઈ નહીં
Answer: (C) (A) તથા (B) બન્ને
29. નીચેના પૈકી કયો કર એ 2018-19ના નાણાંકીય વર્ષમાં ગુજરાતમાં રાજ્યકર આવકમાં બીજા ક્રમનો સૌથી મોટો ઘટક હતો? (ADVT 10/CLASS-1)
A. વાહન વેરો
B. વેચાણ વેરો અને VAT
C. રાજ્ય GST
D. નોંધણી ફી(registration)
Answer: (B) વેચાણ વેરો અને VAT
30. SBI પછી ભારતમાં જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક કઈ છે? (DYSO,ADVT 42/ 23-24)
A. કેનેરા બેંક
B. ઈન્ડિયન ઓવરસીસ બેંક
C. પંજાબ નેશનલ બેંક
D. બેંક ઓફ બરોડા
Answer: (C) પંજાબ નેશનલ બેંક
31. Financial Stability Report (FSR) (નાણાંકીય સ્થિરતા અહેવાલ) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (DSO 10/22-23)
1. 1. ભારતીય રીઝર્વ બેંક દ્વારા તે પ્રતિવર્ષ 2 વખત જારી કરવામાં આવે છે.
2. 2. તે જાહેર કરવામાં આવે તે પૂર્વે નાણાંકીય સ્થિરતા અને વિકાસ પરિષદ (Financial Stability and Development Council) ની પેટા સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવે છે.
3. નીચેના પૈકી ક્યો વિકલ્પ સાચો છે?
A. માત્ર 1
B. માત્ર 2
C. 1 તથા 2 બંને
D. 1 અથવા 2 એક પણ નહીં
32. Financial Inclusion Index (FII) કોના દ્વારા જાહેર કરવામાં આવે છે?. (DSO 10/22-23)
A. NITI આયોગ
B. MOSPI
C. RBI
D. નાણાં મંત્રાલય