Exam Questions

33. નાણાંકીય નીતિ (Monetary Policy) છે જ્યારે નાણા નીતિ (Fiscal Policy) છે( STI 39/ ADVT).

A. અંદાજપત્ર, નાણામંત્રી ઘડે

B. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ઘડે, અંદાજપત્ર

C. અંદાજપત્ર, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘડે

D. વિદેશ નાણા નીતિ, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘડે

Answer:

34. જ્યારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વેપારીબેન્કોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને કહેવાય. (STI39/ADVT)

A. રેપો રેટ

B. રીવર્સ રેપો રેટ

C. બેંક રેટ

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer:

35. વીમા નિયમનકારી અને વિકાસ સત્તા મંડળ (IRDA)ના કાર્યો બાબતે નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે? (STI 39/ ADVT)

A. વીમા કંપનીઓ પર ફી અને અન્ય ચાર્જ લગાવવા

B. વીમા કંપનીઓ પાસેના ભંડોળનું મૂડી રોકાણ કેવી રીતે કરવું તેના પર નિયમન રાખવું

C. (A) અને (B) અને

D. (A) અને (B) પૈકી કોઈ નહીં

Answer:

36. રાજકોષીય નીતિ નો હેતુઃ (GAS 47/ 22-23)

1. 1. દેશમાં ભાવ સ્તરને નિયંત્રિત કરવો.

2. 2. સંપૂર્ણ રોજગારી અથવા મહદઅંશે સંપૂર્ણ રોજગારી હાંસલ કરવી.

3. 3. અર્થતંત્રના વૃદ્ધિદરને જાળવી રાખવો.

4. યોગ્ય ઉત્તર કોડ પસંદ કરો.

A. 1, 2

B. 2, 3

C. 1, 3

D. 1, 2, 3

Answer: (D) 1, 2, 3

37. અંદાજપત્રમાં રાજકોષીય ખાધ એટલે -(GAS 121/16-17)

A. મહેસૂલી આવક + સરકારનું ચોખ્ખુ ઋણ

B. બજેટની ખાધ + સરકારનું ચોખ્ખુ ઋણ

C. મૂડી ખાધ + મહેસૂલી ખાધ

D. પ્રાથમિક ખાધ - મૂડી ખાધ

Answer: (B) બજેટની ખાધ + સરકારનું ચોખ્ખુ ઋણ

38. આંતરરાષ્ટ્રીય નાણાકીય અને ફાઈનાન્શિયલ કમિટિ (IMFC) સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લોઃ (GAS 20/22-23)

1. 1. IMFC આંતરરાષ્ટ્રીય નાણાકીય અને ફાઈનાન્શિયલ વ્યવસ્થાની દેખરેખ અને સંચાલન પર IMF બોર્ડ ઓફ ગવર્નન્સને સલાહ આપે છે અને અહેવાલ આપે છે.

2. 2. IMFC નું કદ અને રચના IMF ના એક્ઝિક્યુટિવ બોર્ડની કદ અને રચનાને પ્રતિબિંબિત કરે છે.

3. 3. IMFC તેના ચેરમેનની પસંદગી સહિત સર્વસંમતિથી કાર્ય કરે છે.

4. ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

A. 1, 2

B. 1, 3

C. 2, 3

D. 1, 2, 3

Answer: (D) 1, 2, 3

39. નીચેનામાંથી કયું વિધાન મેઝેનાઈન ફાઈનાન્સિંગ શબ્દનું શ્રેષ્ઠ વર્ણન કરે છે?

A. તે ટૂંકા ગાળાની લોન માટે કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતું નાણાંકીય સાધન છે.

B. તે ફાઈનાન્સીંગ મિકેનિઝમ છે જેનો ઉપયોગ વેન્ચર કેપિટાલિસ્ટ્સ દ્વારા ઉચ્ચ વૃધ્ધિ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા માટે થાય છે.

C. તે એક નાણાકીય સાધન છે જે દેવું અને ઈક્વિટી ધિરાણનું સંયોજન છે.

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (C) તે એક નાણાકીય સાધન છે જે દેવું અને ઈક્વિટી ધિરાણનું સંયોજન છે.

40. નાણાં બજાર પર કાર્યરત નીચે આપેલ જૂથો પૈકી કયા જૂથે ભારતમાં નાણાં બજાર માટે blueprint તૈયાર કરી? (DSO 10/22-23)

A. વાઘુલ સમિતિ (Vaghul Committee)

B. સેન સમિતિ (Sen Committee)

C. કોરે સમિતિ (Chore Committee)

D. એસ. એચ. ખાન સમિતિ (S. H. Khan Committee)

Answer: (A) વાઘુલ સમિતિ (Vaghul Committee)