65. રોવૉટ એક્ટ (Rowlatt Act) કયા વર્ષમાં પસાર કરવામાં આવેલ હતો? (AD (Training)/Principal, GSTS Class-1)
66. આઝાદ હિંદ ફોજ (Azad Hind Fauj) ની સ્થાપના કોણે અને કયા વર્ષમાં કરેલ હતી? (AD (Training)/Principal, GSTS Class-1)
67. ત્રીજી ગોળમેજી પરિષદ દરમિયાન કોના દ્વારા ભારતથી અલગ પ્રાંત માટે “પાકિસ્તાન” નામની સૌપ્રથમ ભલામણ કરવામાં આવી હતી? (ACOLM And ACAO, GSS CLASS-2)
68. મદન મોહન માલવિયાના પ્રયત્નોથી 24 સપ્ટેમ્બર 1932 ના રોજ ગાંધીજી અને આંબેડકર વચ્ચે જે કરાર થયો, તે કયા કરાર તરીકે ઓળખાય છે? (ACOLM And ACAO, GSS CLASS-2)
69. પંડીત મદન મોહન માલવિયા દ્વારા 1909માં કયું વર્તમાનપત્ર શરૂ કરવામાં આવ્યું હતું? (DEE(Electrical), GMC Class-2)
70. શ્યામા પ્રસાદ મુખરજી ના અગત્યના નેતા હતા. (Horticultural Officer,(GMC) ,Class-2)
71. નીચેના પૈકી કોણે 1905 માં લંડન ખાતે “ઈન્ડીયન હોમરૂલ સોસાયટી”ની સ્થાપના કરી હતી? (Horticultural Officer,(GMC) ,Class-2)
72. મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ગુજરાત સભાએ.......માં મહત્ત્વની ભૂમિકા ભજવી. (Executive Engineer (Mechanical), Class-1 (GWSSB))