Exam Questions

57. ડૉ. એની બેસન્ટે નીચેના પૈકી કયાં અખબાર / અખબારોમાં હોમરુલ લીગનો પ્રચાર કર્યો? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

A. ન્યુ ઈન્ડિયા

B. કોમનવીલ

C. (A) અને (B) બંને

D. (A) અને (B) બંને પૈકી એકપણ નહીં

Answer: (C) (A) અને (B) બંને

58. સ્વરાજ્યની પ્રાપ્તિ બાદ હિન્દ સાથે દેશી રાજ્યોના એકીકરણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. હૈદરાબાદના નિઝામે પોતાના રાજ્યને 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું.

2. 2. હૈદરાબાદે પાકિસ્તાન સાથે “સ્ટેન્ડ સ્ટીલ'નો કરાર કર્યો.

3. 3. હૈદરાબાદે ભારત વિરૂધ્ધ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ફરિયાદ દાખલ કરી.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (B) ફક્ત 1 અને 3

59. નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. (AM/AD, Class-2, GSS, GPS, IM)

1. (1) ઈ.સ 1881 માં ઈલ્બર્ટ બિલ લાગુ પાડવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો.

2. (2) આ વિધેયકમાં ભારતીય ન્યાયાધીશ પણ બ્રિટીશ અથવા યુરોપિયન વ્યક્તિઓ પર મુકદ્દમો ચલાવી શકશે તેવી જોગવાઈ હતી.

A. માત્ર (1)

B. માત્ર (2)

C. (1) અને (2) બંને

D. બંનેમાંથી એકય નહી.

Answer: (B) માત્ર (2)

60. કેબીનેટ મિશન યોજના અંતર્ગત.......માં સંવિધાન સભાનું ગહન થયું હતું. (AM/AD, Class-2, GSS, GPS, IM)

A. જુલાઈ 1945

B. જુલાઈ 1946

C. ઓગસ્ટ 1946

D. સપ્ટેમ્બર 1945

Answer: (B) જુલાઈ 1946

61. 1920 માં લીગ ઓફ નેશન્સમાં નીચેના પૈકી કોને નવાનગર (જામનગર) માંથી ભારતનાં પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા? (ICT Officer, DOS and Technology Class-2)

A. વિભાજી

B. દિગ્વિજયસિંહ

C. જશવંતસિંહ

D. રણજીતસિંહ

Answer: (D) રણજીતસિંહ

62. નીચેના પૈકી કોણે 1905 મા લંડન ખાતે “ઈન્ડીયન હોમરૂલ સોસાયટી”ની સ્થાપના કરી હતી? (ICT Officer, DOS and Technology Class-2) 028. વેલુ થંપી (Velu Thampi) દ્વારા અંગ્રેજો સામે વિદ્રોહ કરેલ હતો. તેઓ કયા રાજ્યના હતા? (AD (Training)/Principal, GSTS Class-1)

A. ત્રવણકોર (Travancore)

B. વડોડરા (Baroda)

C. હૈદરાબાદ

D. મૈસુર

Answer: (A) ત્રવણકોર

63. . અંગ્રેજ સરકાર દ્વારા ગાંધીજીને જે ખીતાબ આપેલ હતો તે ખીતાબ તેઓએ અસહકારના આંદોલન દરમ્યાન પરત કરેલ હતો, તે ખીતાબ કયો હતો? (AD (Training)/Principal, GSTS Class-1)

A. હીન્દ કેસરી

B. રાય બહાદુર

C. કૈસર-એ-હિન્દ

D. શેર બહાદુર

Answer: (C) કૈસર-એ-હિન્દ

64. ખીલાફત મુવમેન્ટ (Khilafat Movement) ની શરૂઆત કોણે કરેલ હતી? (AD (Training)/Principal, GSTS Class-1)

A. મહંમદ અલી જીન્હા

B. મૌલાના અબ્દુલ કલામ આઝાદ

C. અલી બ્રધર્સ (અલી બંધુઓ)

D. આગા ખાન

Answer: (C) અલી બ્રધર્સ (અલી બંધુઓ)