17. આઝાદ હિંદ ફોજ (Indian National Army) બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
1. 1. તે હિંદ છોડો ચળવળની નિષ્ફળતા બાદ સ્થપાઈ હતી.
2. 2. INA ની સૌપ્રથમ વખત સંકલ્પના સુભાષચંદ્ર બોઝને મલાયા ખાતે આવી હતી.
3. 3. જાપાની સેનાએ INAને આગળ ધપાવવા માટે મદદ કરી અને તેમણ છેક ભારતની સ્વતંત્રતા સુધી સાથ આપ્યો.
4. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A. માત્ર 1 અને 2
B. માત્ર 2 અને 3
C. 1, 2 અને 3
D. માત્ર 1 અને 3
18. અસહકારની ચળવળના પ્રારંભનું તાત્કાલિક કારણ........હતુ?
A. ખિલાફત આંદોલન
B. જલીયાંવાલા બાગ હત્યાકાંડ
C. ભારત સરકાર અધિનિયમ 1919 થી અસંતોષ
D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer: (C) ભારત સરકાર અધિનિયમ 1919 થી અસંતોષ
19. પ્રખ્યાત ક્રાંતિકારીઓ લાલા હરદયાલ, ભાઈ પરમાનંદ અને સોહન સિંઘ ભાકના એ સાથે સંકળાયેલા હતા.
A. બ્રહ્મો સમાજ
B. આર્ય સમાજ ચળવળ
C. માનવધર્મ સભા
D. ભારત ધરમ મહામંડળ
Answer: (B) આર્ય સમાજ ચળવળ
20. આઝાદી પૂર્વે રાષ્ટ્રીય આયોજન સમિતિ દ્વારા સ્થાપવામાં આવી હતી.
A. મહાત્મા ગાંધી
B. જવાહરલાલ નેહરૂ
C. સુભાષચંદ્ર બોઝ
D. લાલ બહાદુર શાસ્ત્રી
Answer: (C) સુભાષચંદ્ર બોઝ
21. નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે? (Executive Engineer (Mechanical), Class-1 (GWSSB))
1. 1. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન કલકત્તામાં યોજાયું હતું.
2. 2. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું બીજું અધિવેશન દાદાભાઈ નવરોજીના અધ્યક્ષ પદ હેઠળ યોજાયું હતું.
3. 3. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તથા મુસ્લીમ લીગ બંને એ 1916માં તેમનું સત્ર લખનૌ ખાતે યોજયું હતું અને લખનૌ કરાર પૂર્ણ તૈયાર કર્યો હતો.
4. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A. માત્ર 1 અને 2
B. માત્ર 2
C. માત્ર 2 અને 3
D. 1, 2 અને 3
Answer: (C) માત્ર 2 અને 3
22. જે તે રાજ્યમાં થયેલી ખેડૂત ચળવળો અંગે નીચે આપેલી જોડીઓમાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? (Executive Engineer (Mechanical), Class-1 (GWSSB))
A. પબના કૃષિ લીગ (Pabna Agrarian league) – મહારાષ્ટ્ર
B. મોપ્લાહ બળવો (Moplah Rebellion) – કેરળ
C. બારડોલી સત્યાગ્રહ – ગુજરાત
D. એકતા ચળવળની કિસાન સભા – ઉત્તર પ્રદેશ
Answer: (A) પબના કૃષિ લીગ (Pabna Agrarian league) – મહારાષ્ટ્ર
23. 1942ની હિંદ છોડો ચળવળ વિશે નીચેના પૈકી કઈ બાબત સત્ય નથી ?
A. મહાત્મા ગાંધી દ્વારા તેનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું.
B. તે સ્વયંસ્ફુરિત ચળવળ હતી.
C. તેણે એકંદરે જાતાં શ્રમિક વર્ગને આકર્ષિત કરી ન હતી.
D. તે અહિંસક ચળવળ હતી.
Answer: (D) તે અહિંસક ચળવળ હતી.
24. વર્ષ 1930માં બંગાળમાં ક્રાંતિકારી સૂર્યસેન નીચેના પૈકી કઈ ઘટનામાં નેતૃત્વ કરવાને કારણે મૃત્યુ દંડની સજા પામ્યા હતા? (Assistant Engineer (Civil), Class-2)
A. કાકોરી ષડયંત્ર કેસ
B. કામાગાટામારૂ ઘટના
C. ચટગાંવ શસ્ત્રાગાર લૂંટ કેસ
D. લાહોર ષડયંત્ર કેસ
Answer: (C) ચટગાંવ શસ્ત્રાગાર લૂંટ કેસ