33. ગુજરાતમાં ક્રાંતિકારી ચળવળના પ્રથમ નેતા અરવિંદ ઘોષે નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી હતી. (DD, ESIS Class-1)
A. દક્ષિણા
B. ભવાની મંદિર
C. ગુલાબનો કિરસો
D. કસરત
34. 1939માં, સુભાષચંદ્ર બોઝના રાજીનામા બાદ ઈન્ડીયન નેશનલ કોંગ્રેસના પ્રમુખ કોણ હતા? (AE (Mechanical), Class-2 (GWSSB))
A. પી. સીતારામૈયા
B. મોતીલાલ નહેરૂ
C. આચાર્ય ક્રિપલાની
D. રાજેન્દ્ર પ્રસાદ
Answer: (D) રાજેન્દ્ર પ્રસાદ
35. મરાઠી ભાષામાં પ્રકાશિત “કેસરી (Kesari)” છાપાંની સ્થાપના કોણે કરેલ હતી? (AE (Mechanical), Class-2 (GWSSB))
A. લોકમાન્ય તિલક
B. દાદા સાહેબ ફાળકે
C. મહાત્મા ગાંધીજી
D. વીર સાવરકર
Answer: (A) લોકમાન્ય તિલક
36. નીચેના પૈકી કયા મહાનુભાવનું મૂળ નામ ગદાધર ચટ્ટોપાધ્યાય (Gadadhar Chattopadhyay) હતું? (AE (Mechanical), Class-2 (GWSSB))
A. સ્વામી વિવેકાનંદ
B. રામકૃષ્ણ પરમહંસ
C. શ્રી અરવિંદો
D. સ્વામી પ્રભુપાદ
Answer: (B) રામકૃષ્ણ પરમહંસ
37. અમદાવાદ ખાતે મોહનલાલ કામેશ્વર પંડયાએ (ડુંગળીચોર) કોના ઉપર બોમ્બ ઝીંક્યા હતા? (AE (Mechanical), Class-2 (GWSSB))
A. વાઈસરોય મિન્ટો
B. ન્યાયાધીશ કિંગ્સફર્ડ
C. ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ આશો
D. કર્નલ વાયલી
Answer: (A) વાઈસરોય મિન્ટો
38. ભારતીય કોંગ્રેસનું ગુજરાતમાં પ્રથમ અધિવેશન અમદાવાદ ખાતે 1902 માં.ના અધ્યક્ષપદ હેઠળ યોજાયું હતું. (AO, Class-2)
A. સુભાષચંદ્ર બોઝ
B. સુરેન્દ્રનાથ બેનરજી
C. એમ.કે.ગાંધી
D. વલ્લભભાઈ પટેલ
Answer: (B) સુરેન્દ્રનાથ બેનરજી
39. ઓગસ્ટ દરખાસ્ત નુ લક્શ્ય..........હતુ. (AO, Class-2)
A. વહીવટમાં ભારતીયોની સહભાગિતા સુનુશ્ચિત કરવી
B. દેશી રાજ્યો (Princely States)માં રાજકીય સ્થિરતા સુનિશ્ચિત કરવી
C. બ્રિટીશ યુદ્ધ પ્રયોજનોમાં ભારતીયોનું સમર્થન પ્રાપ્ત કરવું
D. ઉપરના પૈકી એક પણ નહિ.
Answer: (C) બ્રિટીશ યુદ્ધ પ્રયોજનોમાં ભારતીયોનું સમર્થન પ્રાપ્ત કરવું
40. અખિલ ભારતીય મજદૂર સંધ (All India Trade Union) બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે? (AO, Class-2)
1. 1. તેની સ્થાપના અસહકારની ચળવળ દરમ્યાન થઈ હતી.
2. 2. લાલા લજપતરાય તેના પ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ હતા.
3. 3. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તેની સંસ્થાપનાનો વિરોધ કર્યો હતો.
A. માત્ર 1 અને 2
B. માત્ર 2
C. માત્ર 1 અને 3
D. 1, 2 અને 3
Answer: (A) માત્ર 1 અને 2