25. હિન્દ સ્વાતંત્ર પ્રાપ્તિ માર્ગની પસંદગી કરવાની બાબતમાં સુભાષચંદ્ર બોઝને ગાંધીજીના વિચારો અનુકૂલ ન આવતા કોંગ્રેસમાંથી રાજીનામું આપી તેમણે કયા નવા રાજકીય પક્ષની રચના કરી? (Assistant Engineer (Civil), Class-2)
A. સ્વતંત્ર પક્ષ
B. ફોરવર્ડ બ્લોક
C. ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ લીગ
D. સ્વરાજ પક્ષ
Answer: (B) ફોરવર્ડ બ્લોક
26. જોડકાં જોડો. (DRFOG CLASS-2)
1. સૂચિ-1 (ક્રાંતિકારી) - સૂચિ-2 1 (ક્રાંતિકારી)
2. 1. ખુદીરામ બોઝ - a. ચિત્તાગોંગ શસ્ત્રાગાર કાંડ
3. 2. અશફાક ઉલ્લા ખાન - b. કાકોરી કાંડ
4. 3. સૂર્યસેન - c. આલીપોર બોમ્બ કાંડ
A. 1-a, 2-b, 3-c
B. 1-c, 2-b, 3-a
C. 1-b, 2-а, 3-c
D. 1-b, 2-c, 3-a
Answer: (B) 1-c, 2-b, 3-a
27. નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી છે? (DRFOG CLASS-2)
1. 1. નેશનલ હેરાલ્ડ – જવાહરલાલ નહેરુ
2. 2. બંગવાસી – સુરેન્દ્રનાથ બેનરજી
3. 3. હિન્દુસ્તાન હેરાલ્ડ - મોતીલાલ નહેરું
A. ફક્ત 1
B. ફક્ત 1 અને 3
C. ફક્ત 2
D. ફક્ત 2 અને 3
28. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના જનક કોણ હતા? (AE (Electrical), Class-2)
A. શ્રી અરવીંદ ધોષ
B. શ્રી બારીન્દ્ર ધોષ
C. શ્રી સાકરીયા સ્વામી
D. શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક
Answer: (A) શ્રી અરવીંદ ધોષ
29. ભારતની પ્રથમ ફાર્માસ્યુટીકલ કંપની બંગાળ કેમીકલ અને ફાર્માસ્યુટીકલ કંપનીના સ્થાપક કોણ હતા? (AE (Electrical), Class-2)
A. શ્રી પ્રફુલચંન્દ્ર રૉય
B. શ્રી હોમી જે ભાભા
C. શ્રી સત્યેન્દ્રનાથ બોઝ
D. શ્રી હરીગોવિંદ ખુરાના
Answer: (A) શ્રી પ્રફુલચંન્દ્ર રૉય
30. 1946 નો ઈન્ડીયન નેશનલ આર્મી (INA) નો મુકદ્દમામાં બચાવ પક્ષે નીચેના પૈકી ક્યા મહાનુભાવ વકીલ તરીકે ન હતા? (AE (Electrical), Class-2)
A. શ્રી બલ્લુભાઇ દેસાઈ
B. શ્રી પંડીત જવાહરલાલ નહેરૂ
C. મહાત્મા ગાંધી
D. કૈલાશનાથ કાત્જુ
31. નીચેના પૈકી કયા આદિજાતિ બળવાનું મુખ્ય કારણ માનવ બલિ પરનો પ્રતિબંધ હતો? (DD, ESIS Class-1)
A. સાંથલ બડવો (Santhal Uprising)
B. ખોંડ બડવો (Khond Uprising)
C. રાંપા બડવો (Rampa Uprising)
D. મુંડ બડવો (Munda Uprising)
Answer: (B) ખોંડ બડવો (Khond Uprising)
32. નીચેના પૈકી કઈ સંસ્થા/સંગઠન/પ્રકાશન એ દાદાભાઈ નવરોજી સાથે સંકળાયેલું છે? (DD, ESIS Class-1)
1. 1. ગ્યાન પ્રકાશ મંડળી
2. 2. રાહુનુમી મઝદાયાસન સભા (Rahunumi Mazdayasan Sabha)
3. 3. રાસ્ત ગોફતાર (Rast Goftar)
4. 4. ઈસ્ટ ઈંડિયા એસોસીએશન - 5. વૉઈસ ઓફ ઈન્ડિયા નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A. 1, 2, 3, 4 અને 5
B. માત્ર 2, 3, 4 અને 5
C. માત્ર 1, 2, 3 અને 4
D. માત્ર 1, 2 અને 3
Answer: (A) 1, 2, 3, 4 અને 5