89. અમરેલીમાં કયા વર્ષમાં મળેલી જાહેર સભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યાં?
A. ઈ.સ. 1915
B. ઈ.સ. 1919
C. ઈ.સ. 1922
D. ઈ.સ. 1925
90. નીચેનામાંથી કોને પ્રથમ વિશ્વયુદ્ધમાં સેવાઓ બદલ કૈસર-એ-હિંદ મેડલ મળ્યો હતો? (GAS,AO,GCT)
A. રવિન્દ્રનાથ ટાગોર
B. મહાત્મા ગાંધી
C. સુભાષચંદ્ર બોઝ
D. જવાહરલાલ નેહરુ
Answer: (B) મહાત્મા ગાંધી
91. હિંદ સ્વરાજ-ઈન્ડિયન હોમ રૂલના લેખક કોણ છે?
A. જવાહરલાલ નહેરૂ
B. બાલ ગંગાધર તિલક
C. મહાત્મા ગાંધી
D. ગોપાલકૃષણ ગોખલે
Answer: (C) મહાત્મા ગાંધી
92. “સાબરમતી આશ્રમ'નું મુળ નામ શું હતુ?
A. ગાંધી આશ્રમ
B. સત્યાગ્રહ આશ્રમ
C. ફીનીકસ ફાર્મ
D. દાંડી આશ્રમ
Answer: (B) સત્યાગ્રહ આશ્રમ
93. નીચેનામાંથી ગાંધીજીએ લખેલા ઈતિહાસનું નામ જણાવો.
A. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
B. શિક્ષણનો ઈતિહાસ
C. સાંસ્કૃતિક ઈતિહાસ
D. “હિંદ છોડો' ચળવળનો ઈતિહાસ
Answer: (A) દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ