9. ગાંધીજીએ 1917-18માં અમદાવાદમાં સંઘર્ષ શરૂ કર્યો તેમાં કોનો સમાવેશ થયો? (MCO Class III)
10. ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો? (SW0, Class-II)
11. ગળી (Indigo) ઉગાડતા કિસાનોને માટે ગાંધીજીની આગેવાની હેઠળ ક્યો સત્યાગ્રહ થયો હતો? (AS, Horticulture, Government Printing Press Class-2)
12. કસ્તૂરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942માં ક્યા સ્થળે થયું હતું? (AS, Horticulture, Government Printing Press Class-2)
13. કયા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એક્તા માટેની મહત્વની તક ગણાવ્યું હતું? (AS, Horticulture, Government Printing Press Class-2)
14. અમરેલીમાં કયા વર્ષમાં મળેલી જાહેર સભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યાં?
15. કચ્છના કયા શાસકે કંડલા બંદરના વિકાસ માટે બે ગોદીના જહાજવાડાનું બાંધકામ કર્યું હતુ. (GAS,AO,GCT)
16. કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રથમ સત્રનું રાજકોટમાં આયોજન કરવા પરવાનગી કોણે આપી હતી? (GAS,AO,GCT)