Exam Questions

1. “ધ પ્રોબ્લેમ ઓફ ધ રુપીઃઈટ્સ ઓરીજીન એન્ડ ઇટ્સ સોલ્યુશન નામનું પુસ્તક કોણે લખ્યું? સોલ્યૂશન” (“The Problem of the Rupee : Its Origin and Its Solutions") (GAS Class‐I & GCS Class I & I)

A. ડૉ. બી. આર. આંબેડકર

B. એમ. કે. ગાંધી

C. રાજગોપાલાચારી ચક્રવર્તી

D. આઈ.જી. પટેલ

Answer: (A) ડૉ. બી. આર. આંબેડકર

2. મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના _ને “પેજ આફ્ટર પેજ ઓફ થીનલી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ” (“page after page of thinly disguised official whitewash") કહ્યો. (GAS Class‐I & GCS Class I & I)

A. સાઈમન કમીશન

B. હન્ટર કમીશન

C. અચીસન કમીશન

D. ઉપરના પૈકી કોઈ નહીં

Answer: (B) હન્ટર કમીશન

3. નીચેના બનાવોને સમયાનુક્રમ માં ગોઠવો (Municipal Chief Officer , Class-II)

1. 1) બોરસદ સત્યાગ્રહ

2. 2) ખેડા સત્યાગ્રહ

3. 3) ધરાસણા સત્યાગ્રહ

4. 4) બારડોલી સત્યાગ્રહ

A. 2, 1, 4, 3

B. 3, 4, 2, 1

C. 2, 3, 4, 1

D. 4, 1, 3, 2

Answer: (A) 2, 1, 4, 3

4. ગાંધીજીએ “સવાઈ ગુજરાતી” નું બિરુદ કોને આપ્યું હતું? (Municipal Chief Officer , Class-II)

A. વિનોબા ભાવે

B. સ્વામી આનંદ

C. કાકા કાલેલકર

D. ધર્માનંદ કોસંબી

Answer: (C) કાકા કાલેલકર

5. 'ઝંડા સત્યાગ્રહ” અને તા.18-6-1923 ના રોજ ઓલ ઇન્ડિયા ફ્લેગ ડે ની ઉજવણી માટે નીચે પૈકી કયુ શહેર પ્રચલિત છે? (APG, CLASS-1)

A. કાનપુર

B. નાગપુર

C. નૈનિતાલ

D. ભોપાળ

Answer: (B) નાગપુર

6. ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું? (DEO)

A. લોર્ડ વેલિંગ્ટન

B. લોર્ડ ચેમ્સફર્ડ

C. લોર્ડ લિટન

D. સર જાર્જ સ્ટેનલે

Answer: (A) લોર્ડ વેલિંગ્ટન

7. ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવેલ હતો? (DEO)

A. ઈ.સ. 1918

B. ઈ.સ. 1928

C. ઈ.સ. 1917

D. ઈ.સ. 1920

Answer: (C) ઈ.સ. 1917

8. ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવેલ હતું? (DEO)

A. નવેમ્બર, 1932

B. ડીસેમ્બર, 1932

C. નવેમ્બર, 1931

D. સપ્ટેમ્બર, 1931

Answer: (A) નવેમ્બર, 1932