Exam Questions

57. રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટીકલમાં કરવામાં આવેલી છે?

A. 54

B. 55

C. 56

D. 57

Answer: (C) 56

58. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરે છે ?

1. 1. લોકસભાના સભ્યશ્રીઓ

2. 2. રાજ્યસભાના સભ્યશ્રીઓ

3. 3. રાજ્યની વિધાન સભાના સભ્યશ્રીઓ

4. 4. ભારતના મતદાન કરી શકે તેવા નાગરિકો

A. 1 અને 2

B. 1 અને 3

C. 2 અને 3

D. 1 અને 4

Answer: (A) 1 અને 2

59. જ્યારે ખરડો સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રજુ કરવામાં આવે ત્યારે તેને દ્વારા પસાર કરવું પડે છે.

A. હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોની 3/4 બહુમતીથી

B. હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોની સામાન્ય બહુમતીથી

C. ગૃહોની 2/3 બહુમતીથી

D. ઉપરના પૈકી કોઈ નહીં

Answer: (B) હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોની સામાન્ય બહુમતીથી

60. એકત્રિત ભંડોળમાંથી નાણા . બાદ જ ઉપાડી શકાય છે.

A. સંસદની મંજૂરી

B. સંસદમાં વિનિયોગ ખરડો રજુ કર્યા

C. સંસદ દ્વારા વિનિયોગ ખરડો પસાર કર્યા

D. નિયંત્રક અને મહાલેખા પરીક્ષકની પૂર્વમંજૂરી

Answer: (C) સંસદ દ્વારા વિનિયોગ ખરડો પસાર કર્યા

61. એક બાબત જે રાજ્યસભાને વિધાનપરિષદથી અલગ પાડે છે તે…………………. છે.

A. પરોક્ષ ચૂંટણી

B. મહાભિયોગની સત્તા

C. સભ્યોનુંનામાંકન

D. સભ્યપદની મુદત

Answer: (B) મહાભિયોગની સત્તા

62. “સંઘ”, સમવાય તંત્ર, એટલે.....

A. સત્તાનું એકીકરણ

B. સત્તાસોંપણી

C. સત્તાનું વિભાજન

D. ઉપરના તમામ

Answer: (C) સત્તાનું વિભાજન

63. ભારતીય સંસદની સત્તા સંદર્ભે નીચેનામાંથી શું સાચુ છે?

1. કાયદા દ્વારા સંસદ કોઈ પણ રાજ્યનો વિસ્તાર વધારી શકે છે.

A. કાયદા દ્વારા સંસદ કોઈ પણ રાજ્યનો વિસ્તાર વધારી શકે છે.

B. કાયદા દ્વારા સંસદ કોઈ પણ રાજ્યનો વિસ્તાર ઘટાડી શકે છે.

C. કાયદા દ્વારા સંસદ કોઈ પણ રાજ્યની સીમા બદલી શકે છે.

D. ઉપરોક્ત તમામ સાચા છે.

Answer: (D) ઉપરોક્ત તમામ સાચા છે.

64. જો લોકસભામાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરનું સ્થાન રિક્ત હોય તો તેવા સંજોગોમાં સ્પીકરની ફરજ કોણ બજાવશે ?

A. ભારતના ઉપરાષ્ટ્રપતિ

B. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ

C. સંસદીય બાબતોના પ્રધાન

D. ગૃહના એવા સભ્ય જેની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે.

Answer: (D) ગૃહના એવા સભ્ય જેની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે.