Exam Questions

33. નીચેના પૈકી કયા સંજોગો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની ઘોષણા માટે જરૂરી નથી?

1. १. રાજ્ય વિધાનસભાનું વિઘટન

2. २. રાજ્યમાં મંત્રીપરિષદનું નિરસન

3. 3. સ્થાનિક મંડળનું વિઘટન

A. ફક્ત ૧ અને ૨

B. ફક્ત ૧ અને ૩

C. ફક્ત ૨ અને ૩

D. ૧, ૨ અને ૩

Answer: (B) ફક્ત ૧ અને ૩

34. મંત્રીપરિષદ ભલે સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય: પરંતુ વ્યક્તિગત રીતે મંત્રીઓ બંધારણીય રીતે કોને જવાબદાર છે?

A. પ્રધાનમંત્રી

B. રાષ્ટ્રપતિ

C. અધ્યક્ષ | સ્પીકર

D. ઉપરના પૈકી કોઈ નહીં

Answer: (B) રાષ્ટ્રપતિ

35. લેખાનુદાન' અને 'વચગાળાના અંદાજપત્ર’ વચ્ચે શું ભેદ છે?

1. १. લેખાનુદાનની જોગવાઈ કાયદેસરની નિયમિત સરકાર દ્વારા કરવામાં આવે છે; જ્યારે વચગાળાના અંદાજપત્રની જોગવાઈ રખેવાળ સરકાર દ્વારા કરવામાં આવે છે.

2. २. લેખાનુદાન સરકારના અંદાજપત્રનાં ખર્ચ સાથે સંબંધિત છે; જ્યારે વચગાળાના અંદાજપત્રમાં ખર્ચ અને વસૂલી બન્ને સમાવિષ્ટ હોય છે.

A. ફક્ત ૧

B. ફક્ત ર

C. બંને ૧ અને ૨

D. ૧ અને ર માંથી કોઈ નહીં

Answer: (B) ફક્ત ર

36. જી.એસ.ટી. કાઉન્સિલ સંદર્ભે નીચેનાં પૈકી ક્યાં વિધાનો ખરાં છે?

1. ৭. તેની બેઠકનું કોરમ કુલ સભ્યોની સંખ્યાના ૫૦% હોવું જોઈએ.

2. २. કેન્દ્ર સરકારના તેમાં બે તૃતીયાંશ મત અને રાજ્ય સરકારના એક તૃતીયાંશ મત હોવા જોઈએ.

3. 3. કાઉન્સિલના નિર્ણયો હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોની ત્રણ ચતુર્થાંશથી ઓછી નહીં એવી

4. ४. બહુમતિથી થાય છે. રાજ્યના ફક્ત નાણામંત્રી જ જી.એસ.ટી. બેઠકમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરી શકે છે.

A. ફક્ત ૧ અને ૨

B. ફક્ત ૨ અને 3

C. ફક્ત ૧ અને 3

D. ૧,૨,૩ અને ૪

Answer:

37. નીચેનું પૈકી કયું વિધાન ભારતના રાષ્ટ્રપતિ | રાજ્યપાલો સંદર્ભે વ્યક્તિગત કાનૂની કાર્યવાહીની પ્રતિરક્ષા બાબતે ખરું નથી?

A. રાજ્યના વડાને કોઈ ફરજ બજાવવા માટે ન્યાયાલય ફરજ પાડી શકે નહીં.

B. રાજ્યના વડા તેના ફરજ પાલન માટે કોઈ પણ ન્યાયાલયને જવાબ આપવા બંધાયેલા નથી.

C. રાજ્યના વડા પાસેથી ઉત્તર મેળવવા માટે ન્યાયાલય પર નોટીસ જારી કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

D. વ્યક્તિગત પ્રતિરક્ષા વ્યક્તિને ન્યાયલયમાં રાજ્યના વડાની કાર્યવાહીને પડકારવા માટે બાધિત કરે છે.

Answer: (D) વ્યક્તિગત પ્રતિરક્ષા વ્યક્તિને ન્યાયલયમાં રાજ્યના વડાની કાર્યવાહીને પડકારવા માટે બાધિત કરે છે.

38. નીચે આપેલ વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?

1. 1. લોકસભા અને રાજ્યસભા સભ્યોની ચૂંટણી માટે પ્રમાણસર પ્રતિનિધિત્વની પધ્ધતિને અનુસરે છે. ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય છે.

2. 2. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી રાજ્ય વિધાનસભાના લોકસભાનું મહત્તમ સંખ્યાબળ પપર નિશ્ચિત કરવામાં આવ્યું છે.

3. 3. લોકસભાનું મહત્તમ સંખ્યાબળ પપર નિશ્ચિત કરવામાં આવ્યું છે.

4. 4. ૬૧મા બંધારણીય સુધારા અધિનિયમ (૧૯૮૮) દ્વારા મતદાનની વય ૨૧ વર્ષથી ઘટાડીને ૧૮ વર્ષ કરવામાં આવી છે.

A. ફક્ત ૧ અને 3

B. ફક્ત ૨ અને 3

C. ફક્ત ૧, ૩ અને ૪

D. ફક્ત ૨, ૩ અને ૪

Answer: (D) ફક્ત ૨, ૩ અને ૪

39. નીચે આપેલ વિધાનોમાંથી કયાં વિધાન ખરાં છે?

1. 1. રાજ્યપાલ, રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા ચોક્કસ પ્રકારના વિધેયક રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે છે.

2. 2. રાષ્ટ્રપતિ, રાજ્ય સરકારને નાણાકીય કટોકટી દરમિયાન નાણાં અને તેને લગતા અધિનિયમ વિચારણા માટે મોકલવા નિર્દેશ આપી શકે છે.

3. 3. રાજ્યપાલ, ભારતના રાષ્ટ્રપતિની જેમ જ 'અબાધિત અને કાયદો મોકુફી' વીટો ધરાવે છે.

A. ફક્ત ૧

B. ફક્ત ૨ અને ૩

C. ફક્ત ૧ અને 3

D. ૧, ૨ અને ૩

Answer: (D) ૧, ૨ અને ૩

40. નાણાકીય વિધેયકો સંદર્ભે નીચે આપેલ વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?

1. 1. બધાં નાણા-વિધેયકો (money bills) નાણાકીય વિધેયકો (financial bills) છે પરંતુ બધાં નાણાકીય

2. 2. વિધેયકો (financial bills). નાણા-વિધેયકો (money bills) હોતાં નથી.

3. 3. કેટલાંક પ્રકારનાં નાણાકીય વિધેયકો રાજ્યસભા દ્વારા બદલી અથવા અસ્વીકારી શકાય છે.

4. 4. કેટલાંક પ્રકારનાં નાણાકીય વિધેયકો લોકસભા અથવા રાજ્યસભા, કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય છે. તમામ પ્રકારનાં નાણાકીય વિધેયકો ફક્ત લોકસભામાં જ રજૂ કરી શકાય છે.

A. ફક્ત ૧ અને 3

B. ફક્ત ૨ અને ૪

C. ફક્ત ૧, ૨ અને ૪

D. ફક્ત ૧, ૨ અને ૩

Answer: (D) ફક્ત ૧, ૨ અને ૩