41. સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત બાબતે નીચેનાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?
1. ৭. અવિશ્વાસની દરખાસ્ત અંગે બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી.
2. २. બે અવિશ્વાસની દરખાસ્ત વચ્ચે છ માસનો ગાળો પસાર થયેલો હોવો જોઈએ.
3. 3. ઓછામાં ઓછા એક સો સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્તને ટેકો આપેલો હોવો જોઈએ.
4. ४. અવિશ્વાસની દરખાસ્ત માત્ર લોકસભામાં જ રજૂ થઈ શકે.
A. ૧, ૨, ૩ અને ૪
B. ફક્ત ૨ અને ૪
C. ફક્ત ૧, ૨ અને ૪
D. ફક્ત ૧ અને ૪
Answer: (C) ફક્ત ૧, ૨ અને ૪
42. નીચેના પૈકી કયા દરમિયાન સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની મંજૂરી આપવામાં આવે છે?
1. १. સામાન્ય વિધેયક
2. २. નાણા વિધેયક (Money Bill)
3. 3. બંધારણીય સુધારા વિધેયક
A. ફક્ત ૧ અને ૩
B. ફક્ત ૧
C. ફક્ત ૨ અને ૩
D. ફક્ત 3
43. ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૭૧ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો ખરાં છે?
1. ৭. અનુચ્છેદ ૩૭૧ વિદર્ભ, મરાઠવાડા અને બાકીના મહારાષ્ટ્ર માટે અલગ વિકાસબોર્ડની સ્થાપના માટેની જોગવાઈ કરે છે.
2. २. અનુચ્છેદ ૩૭૧ કચ્છ અને બાકીના ગુજરાત માટે અલગ વિકાસ બોર્ડની સ્થાપના માટેની જોગવાઈ કરે છે.
3. 3. અનુચ્છેદ ૩ ૩૭૧ અનુસાર વડાપ્રધાન મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજ્યપાલોને ઉપરોક્ત જોગવાઈઓ માટે ખાસ જવાબદારીઓ સોંપવા અધિકૃત છે.
A. ફક્ત ૧ અને ૨
B. ૧, ૨ અને ૩
C. ફક્ત ૧ અને 3
D. ફક્ત 2 અને 3
44. અધિનિયમ સંદર્ભે નીચેનું / નીચેના પૈકી કયું/કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
1. 1. અધિનિયમની મહત્તમ માન્યતા 6 મહિના અને 6 અઠવાડિયા છે
2. 2. સંસદના બંને ગૃહ સત્રમાં આવતા અધિનિયમ 6 અઠવાડિયામાં સમાપ્ત થઈ જાય છે.
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
A. ફક્ત 1
B. ફક્ત 2
C. બન્ને 1 અને 2
D. 1 અને 2 માંથી કોઈ નહીં
Answer: (C) બન્ને 1 અને 2
45. સંસદના બે ગૃહો સંદર્ભે નીચેનું પૈકી કયું સાચુ છે?
A. બંધારણમાં સુધારા માટે લોકસભા અને રાજ્ય સભા અને રાજ્ય સભાની સરખી સત્તા
B. બંન્ને ગૃહોની સત્તાનું પ્રાગટ્ય સહ સમાન છે.
C. રાજ્ય સભા મંત્રીમંડળને ઠપકો આપી શકે છે.
D. બંન્ને ગૃહોને સહ સમાન ચૂંટણી સત્તા છે.
Answer: (C) રાજ્ય સભા મંત્રીમંડળને ઠપકો આપી શકે છે.
46. પસંદગી સમિતિની ભલામણો મેળવ્યા બાદ કરવામાં આવશે. નીચેના પૈકી કયા પસંદગી સમિતિના સભ્ય તરીકે હશે નહિં.
A. વડાપ્રધાન
B. મુખ્ય ચુંટણી કમિશ્નર
C. વિપક્ષના નેતા
D. ભારતના મુખ્ય ન્યાયાધીશ
Answer: (B) મુખ્ય ચુંટણી કમિશ્નર
47. ભારતમાં નવા મંત્રાલય અથવા વિભાગની રચના કરવાનુ કામ નું છે.
A. ન્યાય તંત્ર (Judiciary)
B. વહીવટી (Executive)
C. ધારાકીય (Legislative)
D. ઉપરના પૈકી તમામ
Answer: (B) વહીવટી (Executive)
48. નીચેના પૈકી કયા એક પાસે, કોઈ પ્રદેશ/વિસ્તારને મ્યુનિસિપાલીટી અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા પંચાયત તરીકે રચવાની સત્તા છે ?
A. કેન્દ્ર સરકાર
B. વિભાગીય કમિશ્નર
C. જિલ્લા કલેક્ટર
D. રાજ્ય સરકાર