Exam Questions

17. નીચેના પૈકી કઈ સમિતિ / સમિતિઓ સંપૂર્ણપણે લોકસભાના સભ્યોથી બનેલી સમિતિ છે?

1. 1. જાહેર હિસાબ સમિતિ

2. 2. અંદાજ સમિતિ

3. 3. જાહેર સાહસો માટેની સમિતિ

A. ફક્ત 2

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (A) ફક્ત 2

18. લોકસભામાં એંગ્લો-ઈન્ડીયન સમુદાયનું ખાસ પ્રતિનિધિત્વ. સુધી લંબાવવામાં આવ્યું છે.

A. 2020

B. 2021

C. 2024

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (A) 2020

19. પોતાને સંબોધાયેલા રાષ્ટ્રપતિના રાજીનામાની જાણ ઉપ-રાષ્ટ્રપતિએ ને તરત કરવી પડશે.

A. લોકસભાના અધ્યક્ષ

B. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ

C. વડાપ્રધાન

D. સંસદીય બાબતોના મંત્રી

Answer: (A) લોકસભાના અધ્યક્ષ

20. રાષ્ટ્રપતિ ઉપર સંવિધાનના ઉલ્લંઘન માટે મહાઆરોપ મૂકવાના કિસ્સામાં નીચેના પૈકી કયું સાચું નથી?

A. સંસદના બેમાંથી કોઈપણ ગૃહ તહોમત મૂકી શકે છે.

B. તહોમત મૂકવાની દરખાસ્તવાળો ઠરાવ ગૃહના સભ્યોની કુલ સંખ્યાના ઓછામાં ઓછો એક ચતુર્થાંશ સભ્યોની સહી સાથેનો હોવો જોઈએ.

C. આવો ઠરાવ ઓછામાં ઓછી 7 દિવસની લેખિત નોટીસ આપ્યા બાદ રજૂ કરવામાં આવ્યો હોવો જોઈએ.

D. આવો ઠરાવ ગૃહની કુલ સભ્ય સંખ્યાની ઓછામાં ઓછી બે તૃતીયાંશ બહુમતીથી પસાર થયેલો હોવો જોઈએ.

Answer: (C) આવો ઠરાવ ઓછામાં ઓછી 7 દિવસની લેખિત નોટીસ આપ્યા બાદ રજૂ કરવામાં આવ્યો હોવો જોઈએ.

21. મંત્રીમંડળે રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ, અને આપી હોય તો શી આપી હતી એ પ્રશ્નની....

A. ફક્ત સર્વોચ્ચ ન્યાયાલય તપાસ કરી શકશે.

B. ફક્ત સર્વોચ્ચ ન્યાયાલયના હુકમના આધારે સર્વોચ્ચ ન્યાયાલયના નિવૃત્ત થયેલા ન્યાયાધીશ તપાસ કરી શકશે.

C. તકેદારી આયુક્ત તપાસ કરી શકશે.

D. કોઈ ન્યાયાલયમાં તપાસ કરી શકાશે નહીં

Answer: (D) કોઈ ન્યાયાલયમાં તપાસ કરી શકાશે નહીં

22. સંસદના રાજ્યકક્ષાના મંત્રી ની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે.

A. તે ખાતાના કેબીનેટ કક્ષાના મંત્રી

B. વડાપ્રધાન

C. રાષ્ટ્રપતિ

D. રાષ્ટ્રપતિ

Answer: (C) રાષ્ટ્રપતિ

23. લોકેસભા રાજ્યોમાંના પ્રાદેશિક મતદાર મંડળોમાંથી સીધી ચૂંટણીથી ચૂંટાયેલા વધુમાં વધુ સભ્યોની બનશે.

A. 552

B. 550

C. 530

D. 544

Answer: (C) 530

24. સંસદ કાયદો કરીને કટોકટીની ઉદ્ઘોષણાનો અમલ બંધ થયા પછી કોઈ સંજોગોમાં સંસદની મુદત. શકશે નહીં. થી વધુ લંબાવી

A. 3 મહીના

B. 6 મહીના

C. 9 મહીના

D. એક વર્ષ

Answer: (B) 6 મહીના