81. રાજ્યની વિધાન પરિષદ.......... રચી શકે અથવા નાબૂદ કરી શકે છે.
A. સંસદની ભલામણથી રાષ્ટ્રપતિ
B. રાજ્યની વિધાનસભા
C. સંસદ સરળ કાયદાથી
D. સંસદ સંબંધિત રાજ્યની વિધાનસભાની ભલામણથી
Answer: (D) સંસદ સંબંધિત રાજ્યની વિધાનસભાની ભલામણથી
83. રાષ્ટ્રપતિની ચૂંટણી સંદર્ભે નીચેના પૈકી કયું/કયા સાચું/સાચા છે ?
1. 1. નિર્વાચક મંડળના સભ્યો દ્વારા ચૂંટાય.
2. II. નિર્વાચક મંડળમાં સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે.
3. III. નિર્વાચક મંડળમાં વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે.
4. IV. નિર્વાચક મંડળમાં દિલ્હી, રાષ્ટ્રીય રાજધાની અને પોંડિચેરીના કેન્દ્રશાસિત પ્રદેશના વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે.
A. માત્ર I સાચું
B. માત્ર I અને II સાચા
C. I, II અને III સાચા
D. બધા જ સાચા I, II, III અને IV
Answer: (D) બધા જ સાચા I, II, III અને IV
85. દરેક પંચાયતોનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે જે
A. પંચાયતની ચુંટણીઓ હાથ ધરવાના સમયથી ગણાય છે.
B. ચુંટણીના પરિણામોની જાહેરાતના સમયથી ગણાય છે.
C. તેની પ્રથમ સભાના સમયથી ગણાય છે.
D. જે ચૂંટાયેલા સભ્યોની સપથ વિધિના સમયથી ગણાય છે.
Answer: (C) તેની પ્રથમ સભાના સમયથી ગણાય છે.
86. ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત “ગ્રામસભા” એટલે –
A. ગ્રામ સ્તરે, પંચાયત વિસ્તારમાં રહેતા વ્યક્તિઓનું બનેલું મંડળ
B. ગ્રામ સ્તરે પંચાયત વિસ્તારમાં રહેતી પુખ્ત ઉંમરની વ્યક્તિઓનું બનેલું મંડળ
C. ગ્રામ સેવક અને પંચાયતના ચૂંટાયેલા સભ્યોનું બનેલું મંડ
D. ગ્રામ સ્તરે, પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ ગામને લગતી મતદારયાદીમાં નોંધાયેલી વ્યક્તિઓનું મંડળ
Answer: (D) ગ્રામ સ્તરે, પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ ગામને લગતી મતદારયાદીમાં નોંધાયેલી વ્યક્તિઓનું મંડળ