73. “સંસદના ગૃહોની મુદત” ભારતના સંવિધાનના કયા આર્ટીકલ હેઠળ નક્કી કરવામાં આવેલ છે ?
74. નીચેના પૈકી કયા વાક્યો સાચાં છે ?
75. “દેશમાં સંસદ અને વિધાન મંડળની ચૂંટણીઓમાં દેખરેખ, દોરવણી અને નિયંત્રણ, ચૂંટણી આયોગમાં નિહિત થાય છે.” આ બાબત ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવેલ છે?
76. નીચેના પૈકી કયા આધારે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે નહીં?
77. નીચેના પૈકી કઈ સમિતિની ભલામણથી કંપની અધિનિયમ 2013 ની રચના થઈ હતી?
78. વિશિષ્ટ બહુમતી દ્વારા ભારતીય સંસદના દરેક ગૃહમાં નીચેના પૈકી કયા વિધેયક પસાર થવા જોઈએ?
79. નીચેના પૈકી કયા ભારતીય સંવિધાનના વિધેયકને ન્યાયાલય સમીક્ષાની પ્રતિરક્ષા મળેલી છે?
80. ભારતીય સંવિધાને કેન્દ્રના અવિશિષ્ટ અધિકાર નિમિત્ત કર્યા છે. પરંતુ કોઈ બાબત અવિશિષ્ટ છે કે કેમ તે નક્કી કરવાની સત્તા પાસે છે.