Exam Questions

1. ગુજરાતમાં આરક્ષણ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?X

A. સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓ માટે 50% બેઠકો આરક્ષિત છે.

B. 13 વિધાનસભા મતવિસ્તારો અનુસૂચિત જાતિઓ માટે આરક્ષિત છે.

C. 26 વિધાનસભા મતવિસ્તારો અનુસૂચિત જનજાતિઓ માટે આરક્ષિત છે.

D. 3 સંસદીય મત વિસ્તારો અનુસૂચિત જાતિઓ માટે આરક્ષિત છે.

Answer:

2. લોકસભામાં નીચેના પૈકી કઈ મતદાનની પ્રક્રિયાનો પ્રકાર નથી ?

A. વિભાજન મત

B. ગુપ્ત મત

C. બ્લાઈન્ડ મત

D. કાપલીઓ (સ્લીપ્સ)ના વિતરણ દ્વારા મતની નોંધણી કરવી.

Answer: (C) બ્લાઈન્ડ મત

3. નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

1. 1. રાજ્યયાદીમાં સમાવિષ્ટ કોઈપણ બાબત અંગે કાયદાઓ ઘડવાની ખાસ સત્તા રાજ્યસભાને છે.

2. 2. અખિલ ભારતીય સેવાઓ ઊભી કરવાની ખાસ સત્તા રાજ્યસભાને છે.

3. 3. જો લોકસભાનું વિસર્જન થાય તો કટોકટીની જાહેરાત મંજૂર કરવાની ખાસ સત્તા રાજ્યસભાને છે.

A. ફક્ત 1 અને 2

B. 1, 2 અને 3

C. ફક્ત 2 અને 3

D. ફક્ત 2

Answer: (B) 1, 2 અને 3

4. બંધારણીય સુધારાઓ માટેની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

1.

A. બંધારણના મોટા ભાગના ભાગોના સુધારા માટે સંસદના બંને ગૃહોની ખાસ બહુમતી જરૂરી છે.

B. કેટલાક સુધારાઓ માટે સાદી બહુમતી જરૂરી છે.

C. ભારતના રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે કહી શકે.

D. કેટલાક સુધારો માટે અડધા રાજ્યોથી ઓછા ન હોય તેમના દ્વારા સમર્થન જરૂરી છે.

Answer: (C) ભારતના રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે કહી શકે.

5. નીચેના પૈકી કયું રાજ્યની ઉચ્ચ અદાલતના હકુમત હેઠળનું નથી ?

A. તે નીચલી અદાલતોની અપીલો સાંભળી શકે છે.

B. તે મૂળભૂત હક્કોની જાળવણી માટેની રીટ આપી શકે છે.

C. તે બે રાજ્ય વચ્ચેના નદીના પાણીના વિવાદ અંગે નિર્ણય કરી શકે છે.

D. તે તાબાની અદાલતોનું નિયમન અને નિયંત્રણ કરે છે.

Answer: (C) તે બે રાજ્ય વચ્ચેના નદીના પાણીના વિવાદ અંગે નિર્ણય કરી શકે છે.

6. જોડકાં જોડો.

1. a. લોકશાહી વિકેન્દ્રીકરણ - 1. 73મો સુધારો

2. b. નગરપંચાયતો - 2. 74મો સુધારો

3. с. પંચાયતીરાજ ચૂંટણીઓ - 3. બળવંતરાય મહેતા સમિતિ

4. d. દ્વિ-સ્તરીય પ્રથા - 4. અશોક મહેતા સમિતિ

A. a-3, b-1, c-2, d-4

B. a-4, b-1, c-2, d-3

C. a-4, b2, c-1, d-3

D. a-3, b-2, c-1, d-4

Answer: (D) a-3, b-2, c-1, d-4

7. લોકસભા ચૂંટણીનો ઉમેદવાર તેની સીક્યોરીટી ડીપોઝીટ (અનામત) ગુમાવે છે જો તેને ન મળે

A. માન્ય મતોના 1/3

B. માન્ય મતોના 1/4

C. માન્ય મતોના 1/6

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (C) માન્ય મતોના 1/6

8. નીચેના પૈકી કયું રાજય/ કેન્દ્રશાસિત વિસ્તાર પશ્ચિમ ઝોનલ કાઉન્સિલનું સભ્ય નથી ?

1. 1. મહારાષ્ટ્ર

2. 2. ગુજરાત

3. 3. ગોવા

4. 4. દમણ અને દીવ

A. ફક્ત 2 અને 3

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 4

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં