65. નીચેના પૈકી વિધાન /વિધાનો એ Mission Organic Value Chain Development for North Eastern Region (MOVCDNER) બાબતે સાચુ છે?
66. પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના સંદર્ભમાં નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું વિધાન/વિધાનો સાચું/સાચાં છે તેનો વિકલ્પ પસંદ કરો :
67. ભારતમાં ખાસ આર્થિક ક્ષેત્ર (Special Economic Zones)ની સ્થાપના માટેની નીતિ કયા વર્ષમાં રજૂ કરવામાં આવી હતી?
68. નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું વિધાન/વિધાનો સાચું/સાચાં છે તેનો વિકલ્પ પસંદ કરો
69. ભારત સરકારે યુરીયા સબસીડી ચાલુ રાખવાની મંજૂરી ના વર્ષ સુધી આપવામાં આવેલ છે.
70. Child Marriage Prevention Officer cum District Social Defence Officer, GSS, Class-2
71. 2011 ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતના નીચેના પૈકી કયા જિલ્લામાં સૌથી વધુ કૃષિ મજદૂરો નોંધાયા છે?
72. ભારતમાં કોમોડીટી (ચીજવસ્તુ) માર્કેટ વિશે નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સત્ય છે?