97. કૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતોના કેન્દ્રિય મંત્રાલયે જમીન આધારે ખેડૂતોનું વર્ગીકરણ જાહેર કર્યા મુજબ મોટા ખેડૂતો કેટલી જમીન ધરાવતા હોવા જોઈએ?
A. 20 હેકટરથી વધુ
B. 10 હેકટરથી વધુ
C. 4 થી 10 હેકટર
D. 5 હેકટરથી વધુ
98. કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનુ માળખું કોના દ્વારા તૈયાર કરવામાં આવેલ છે?
A. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
B. નાબાર્ડ
C. નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ કંપની
D. ઈંડિયન બેન્ક