Exam Questions

25. ભારતમાં ખાસ આર્થિક ક્ષેત્ર (Special Economic Zones)ની સ્થાપના માટેની નીતિ કયા વર્ષમાં રજૂ કરવામાં આવી હતી?

A. એપ્રિલ, 2001

B. એપ્રિલ, 2000

C. જાન્યુઆરી, 2000

D. માર્ચ, 2001

Answer: (B) એપ્રિલ, 2000

26. નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું વિધાન/વિધાનો સાચું/સાચાં છે તેનો વિકલ્પ પસંદ કરો

1. 1. કૃષિ ઉત્પાદનો માટે એગ્રીકલ્ચરલ પ્રોડયુસ (ગ્રેડીંગ એન્ડ માર્કીંગ) એક્ટ, 1937 (1986માં સુધાર્યા મુજબ) અનુસાર એગમાર્ક આપવામાં આવે છે.

2. 2. સેન્ટ્રલ એગમાર્ક લેબ્રોરેટરી, નાગપુરમાં આવેલ છે અને તદ્ઉપરાંત 11 નોડલ શહેરોમાં એગમાર્ક લેબોરેટરીઓ છે.

A. વિધાન 1 સાચું અને 2 ખોટું છે.

B. વિધાન 1 ખોટું અને 2 સાચું છે.

C. બંને વિધાનો ખોટાં છે.

D. બંને વિધાનો સાચાં છે.

Answer: (D) બંને વિધાનો સાચાં છે.

27. ભારત સરકારે યુરીયા સબસીડી ચાલુ રાખવાની મંજૂરી ના વર્ષ સુધી આપવામાં આવેલ છે.

A. 2020

B. 2022

C. 2025

D. 2024

Answer: (A) 2020

28. Child Marriage Prevention Officer cum District Social Defence Officer, GSS, Class-2

A. ગુજરાત એ ભારતમાં સૌથી વધુ કાર્યરત બંદરો (Operational Ports) અને વાણિજિયક માલવાહક બંદરો (Commercial cargo ports) ધરાવે છે.

B. દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરીડોરનો 50 પ્રતિશત ગુજરાત રાજ્યમાં સ્થિત છે.

C. ઉપરના (A) તથા (B) બંને

D. (A) અને (B) એક પણ નહીં

Answer: (A) ગુજરાત એ ભારતમાં સૌથી વધુ કાર્યરત બંદરો (Operational Ports) અને વાણિજિયક માલવાહક બંદરો (Commercial cargo ports) ધરાવે છે.

29. 2011 ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતના નીચેના પૈકી કયા જિલ્લામાં સૌથી વધુ કૃષિ મજદૂરો નોંધાયા છે

A. વડોદરા

B. સુરત

C. જૂનાગઢ

D. આણંદ

Answer: (A) વડોદરા

30. ભારતમાં કોમોડીટી (ચીજવસ્તુ) માર્કેટ વિશે નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સત્ય છે?

1. 1. ભારતમાં કોમોડીટી માર્કેટ એ ઓપ્શન ટ્રેડીંગ અને ફયુચર ટ્રેડીંગ બંને વિકલ્પો પૂરા પાડે છે.

2. 2. ભારતમાં SEBI એ કોમોડીટી માર્કેટના નિયંત્રક છે.

3. 3. ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ ‘India Inx’ એ કોમોડીટી ડેરીવેટીવ્ઝના ટ્રેડીંગ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.

4. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

A. માત્ર 1

B. માત્ર 2 અને 3

C. માત્ર 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (B) માત્ર 2 અને 3

31. નીચેના વાક્યો ચકાસો:

1. 1. ભારત દેશ “બાસમતી ચોખા”નો સૌથી મોટો નિકાસ કરનાર દેશ છે.

2. 2. બાસમતી ચોખાનું મુખ્યત્વે ઉત્પાદન દક્ષિણ અને મધ્ય ભારતમાં થાય છે.

3. 3. એપીડા દ્વારા (APEDA) બાસમતી ચોખા માટે જોગ્રોફીકલ ઈન્ડીકેશન Geographical Indication (GI) મેળવેલ છે.

A. 1 અને 2 વાક્યો યોગ્ય છે.

B. 1 અને 3 વાક્યો યોગ્ય છે.

C. 2 અને 3 વાક્યો યોગ્ય છે.

D. 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે.

Answer: (B) 1 અને 3 વાક્યો યોગ્ય છે.

32. રાષ્ટ્રમાં ખેતીના ક્ષેત્રમાં સંશોધન અને તે અંગેનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે?

A. સ્ટેટ ટ્રેડીંગ કોર્પોરેશન (STC)

B. રીજીયોનલ રૂરલ બેન્ક (RRB)

C. નાબાર્ડ

D. (D) નેશનલ કાઉન્સીલ ઑફ અગ્રીકલ્ચર રીસર્ચ (ICAR)

Answer: (D) નેશનલ કાઉન્સીલ ઑફ અગ્રીકલ્ચર રીસર્ચ (ICAR)