82. ભારતના અર્થતંત્ર બાબતે નીચેના જોડકાં જોડો.
1. (a) પીળી ક્રાંતિ (i) તેલીબીયાં
2. (b) શ્વેતક્રાંતિ (ii) દુધ
3. (c) રાઉન્ડ ક્રાંતિ (ii) ઇંડા
4. (d) રજત ક્રાંતિ (iv) બટાકા
A. a-iv, b-ii, c-iii, d-i
B. a-i, b-ii, -iv, d-iii
C. a-iii, b-ii, c-iv, d-I
D. a-i, b-iv, c-ii, d-iii
Answer: (B) a-i, b-ii, -iv, d-iii
83. ગુજરાતમાં કૃષિમાં ભૌગોલિક સંકેત નીચેના પૈકી કોને આપવામાં આવે છે?
A. ભાલીયા ઘઉં
B. ગીર કેસર કેરી
C. ભાલીયા ઘઉં અને ગીર કેસર કેરી
D. ગીર, કચ્છ અને વલસાડ કેસર?
Answer: (C) ભાલીયા ઘઉં અને ગીર કેસર કેરી
84. ભારતમાં ખેતી સંદર્ભે નીચે દર્શાવેલ વિધાનો પૈકી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
1. 1. ખેતી આ દેશની અર્થ વ્યવસ્થાની જીવન રેખા ગણાય છે.
2. 2. ખેતી ખાદ્ય તથા આજીવિકા સુરક્ષા માટે આધાર પૂરો પડે છે.
3. 3. ભારત અનાજના સંદર્ભે આત્મનિર્ભર બની શક્યું છે.
4. 4. નવી ટેકનૉલોજીના ઉપયોગથી રોજગારીની તકોની વૃદ્ધિ થઈ.
A. 2 અને 3
B. 1, 2 અને 3
C. 1, 2, 3 અને 4
D. 2, 3 અને 4
Answer: (C) 1, 2, 3 અને 4
88. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. i. લોખંડ અને પોલાદ ઉદ્યોગને ધીરાણ પ્રાથમિકતા ક્ષેત્ર (priority sector) ધિરાણનો ભાગ નથી.
2. ii. RBI દ્વારા “સ્ટરિલાઈઝેશન” (sterilization) ખુલ્લા બજારના કાર્યો (open market operations) દ્વારા કરવામાં આવે છે.
3. iii. RBIની બેંકોમાં જમા થાપણોનો પણ અનામત નાણા (reserve money) માં સમાવિષ્ટ થાય છે.
4. iv. જનતા પાસેનું ચલણ અને વાણિજિયક બેંકો દ્વારા RBI પાસે જાળવેલ થાપણોને નાણાંકીય આધાર (monetary base) કહેવાય છે.
A. i, ii, iii અને iv
B. ફક્ત i, ii અને iv
C. ફક્ત in અને iv
D. ફક્ત i, ii અને ii
Answer: (A) i, ii, iii અને iv