41. ગુજરાતમાં કૃષિમાં ભૌગોલિક સંકેત નીચેના પૈકી કોને આપવામાં આવે છે?
42. ભારતમાં ખેતી સંદર્ભે નીચે દર્શાવેલ વિધાનો પૈકી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
43. સોઈલ હેલ્થ કાર્ડ સ્કીમની શરૂઆત કઈ પંચવર્ષીય યોજના અંતર્ગત થઈ હતી?
44. નેશનલ ડેરી પ્લાન, પ્રથમ તબક્કા (Phase I)ની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી?
45. સરકારશ્રીની યોજના અન્વયે ખેડૂતોને રૂા. 3/- લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે. તાજેતરમાં સરકારે ખેડૂતોની વ્યાખ્યા વિસ્તારીને તેમાં વધુ કોનો સમાવેશ કર્યો છે?
46. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
47. "પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના” બાબતે નીચેના પૈકી કયું/ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
48. કૃષિ સબસીડી બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?