9. રાહન રેખા સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો: (GAS 20/22-23)
A. તે વર્ણવે છે કે કેવી રીતે ચોક્કસ વસ્તુ કે સેવા પર ઘરેલુ ખર્ચ ઘરેલુ આવક સાથે બદલાય છે.
B. તે બેરોજગારી અને નોકરીની ખાલી જગ્યા દર વચ્ચેના સંબંધનું આકૃતિક રજૂઆત છે.
C. તે એક આલેખ/ગ્રાફ છે જે દર્શાવે છે કે સરકારી ખર્ચનું એક ચોક્કસ સ્તર છે જે આર્થિક વૃધ્ધિને મહત્તમ કરે છે.
D. તે સમયાંતરે કોઈપણ મર્યાદિત સંસાધનના સંભવિત ઉત્પાદન દરની આગાહી કરવાની એક પધ્ધતિ છે.
Answer: (C) તે એક આલેખ/ગ્રાફ છે જે દર્શાવે છે કે સરકારી ખર્ચનું એક ચોક્કસ સ્તર છે જે આર્થિક વૃધ્ધિને મહત્તમ કરે છે.
11. સમાચારમાં ‘Unicorn Company' શબ્દ વારંવાર જોવા મળે છે, તેનો અર્થ.
(GAS 47/ 22-23)
A. રાજ્યની માલિકીની ખોટ કરી રહેલ કોઈપણ કંપનીનું ખાનગીકરણ
B. 1 બિલીયન યુએસ ડોલરથી વધુ મૂલ્યની ખાનગી સ્ટાર્ટ-અપ કંપની
C. જાહેર ક્ષેત્રની કંપની કે જે જાહેર ક્ષેત્રની અન્ય કંપની સાથે વિલિન થઈ હોય
D. ભારતમાં વ્યાપાર કરતી વિદેશી બહુરાષ્ટ્રીય કંપની
Answer: (B) 1 બિલીયન યુએસ ડોલરથી વધુ મૂલ્યની ખાનગી સ્ટાર્ટ-અપ કંપની
16. શૂન્ય બજેટ કુદરતી ખેતી (Zero Budget Natural Farming) (ZBNF) વિશે કયું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે? (GAS, Class-1, GCS, Class-1 & Class-2 & GMCOS, Class-2)
1. 1. શાકભાજીના પાક (Leguminous crops) સાથે આંતરપાક એ ZBNF ના ઘટકોમાંનો એક છે.
2. 2. વાતાવરણના નાઈટ્રોજનને સ્થાયી કરીને પાકની ઉત્પાદકતા અને જમીનની ફળદ્રુપતા વધારે છે.
3. 3. ZBNFમાં વપરાતા ગોબર, મૂત્ર આધારિત રચનાઓ (formulations) અને વાનસ્પતિક અર્ક એ ખેડૂતોને ઈનપુટ ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થાય છે.
4. 4. આ યોજના માત્ર નાના જમીનધારકોને જ લાગુ પડે છે.
A. 1, 2, 3 અને 4
B. માત્ર 2, 3 અને 4
C. માત્ર 3 અને 4
D. માત્ર 4
Answer: (A) 1, 2, 3 અને 4