Exam Questions

65. નીચેના પૈકી કઈ સંસ્થાઓ વિશ્વ બેંકનું ગઠન કરે છે?

1. i. ઈન્ટરનેશનલ બેંક ફોર રીકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ

2. ii. ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન iii. ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોશિયેશન

A. i, ii અને iii

B. ફક્ત i અને iii

C. ફક્ત ii અને iii

D. ફક્ત i અને i

Answer: (A) i, ii અને iii

66. વિશ્વ વેપાર સંસ્થા – (WTO) શાસન હેઠળ મોસ્ટ ફેવર્ડ નેશન……ના સિધ્ધાંત ઉપર (Most Favoured Nation) આધારિત છે.

A. રાષ્ટ્રો વચ્ચે કોઈ ભેદભાવ ન હોવો

B. રાષ્ટ્રો વચ્ચે ભેદભાવ હોવો

C. સ્થાનિકો અને પરદેશીઓ વચ્ચે ભેદભાવ ભર્યો વ્યવહાર

D. ચીજ વસ્તુઓમાં સમાન જકાત

Answer: (A) રાષ્ટ્રો વચ્ચે કોઈ ભેદભાવ ન હોવો

67. નીચેના પૈકી કયા ક્ષેત્રોમાં વિદેશી રોકાણની મર્યાદા 100% સુધી વધારવામાં આવી છે?

A. દૂરસંચાર, પેટ્રોલીયમ

B. પ્રવાસન, દવા

C. (A) અને (B) બંને

D. (A) અને (B) પૈકી કોઈ નહીં

Answer: (C) (A) અને (B) બંને

68. વૈશ્વિક સ્પર્ધાત્મકતા અનુક્રમણિકા (Global Competitiveness Index Report 2019) મુજબ ભારત કયા ક્રમે છે?

A. 51

B. 58

C. 68

D. 78

Answer: (C) 68

69. નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?

A. EXIM બેંક એ RBI દ્વારા રચવામાં આવી હતી.

B. EXIM બેંક એ ભારતના આંતરરાષ્ટ્રીય વ્યાપારને નાણાંકીય સુવિધાઓ પૂરી પાડતી સર્વોચ્ચ નાણાંકીય સંસ્થા છે.

C. (A) તથા (B) બંને

D. (A) અને (B) એકપણ નહીં

Answer: (B) EXIM બેંક એ ભારતના આંતરરાષ્ટ્રીય વ્યાપારને નાણાંકીય સુવિધાઓ પૂરી પાડતી સર્વોચ્ચ નાણાંકીય સંસ્થા છે.

70. પોતાના ચલણના બાહ્ય મૂલ્યને વધતુ અટકાવવા માટે સરકાર કરી શકે.

A. પોતાના ચલણનું વેચાણ

B. વ્યાજ દરમાં વધારો

C. પોતાના ચલણની ખરીદી

D. વિદેશી ચલણનું વેચાણ

Answer: (A) પોતાના ચલણનું વેચાણ

71. લેણદેણની તુલા (Balance of payments) ના સંદર્ભમાં નીચેના પૈકી કઈ બાબત/કઈ બાબતો એ ચાલુ ખાતાની રચના કરે છે?

1. 1. Trade Balance (વ્યાપાર સંતુલન)

2. 2. Foreign Assets (વિદેશી સમ્પતિ)

3. 3. Balance of Invisibles (અદ્રશ્ય સંતુલન)

4. 4. Special drawing rights in the IMF (IMF મા વિશિષ્ટ ઉપાડ હકો)

A. 1, 2, 3 અને 4

B. માત્ર 1 અને 3

C. માત્ર 2, 3 અને 4

D. માત્ર 1, 2 અને 4

Answer: (B) માત્ર 1 અને 3

72. World Economic Forum અનુસાર વિશ્વ ના GDP ની.........રકમ એ પ્રકૃતિ પર આધારિત છે.

A. 20 trillion dollars

B. 30 trillion dollars

C. 33 trillion dollars

D. 44 trillion dollars

Answer: (D) 44 trillion dollars