Exam Questions

1. ભારતમાં આરંભ થયેલ નવા આર્થિક સુધારામાં સમાવિષ્ટ છે. (GAS 26/20-21)

1. 1. પૂરવઠા પાસાલક્ષી વ્યવસ્થાપન તરીકે મેક્રોઈકોનોમીક સ્થિરીકરણ (Macroeconomic Stabilization as Supply- side Management)

2. 2. પૂરવઠા પાસાલક્ષી વ્યવસ્થાપન તરીકે માળખાગત સુધારા (Structural Reforms as Supply-side Management)

3. 3. માંગ પાસાલક્ષી વ્યવસ્થા તરીકે આર્થિક સમાયોજન (Fiscal adjustment as demand-side adjustment)

A. માત્ર 1 અને 2

B. માત્ર 2 અને 3

C. માત્ર 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (B) માત્ર 2 અને 3

2. અનુત્પાદકીકરણ (Sterilization) શબ્દ દ્વારા RBI નો સંદર્ભ કરે છે. (GAS 26/20-21)

A. અર્થતંત્રમાં ઊંચા NPAs ની અસરને નિર્મૂળ કરવા માટેની કામગીરી

B. અર્થતંત્રમાં વિદેશી રોકાણના વધુ પડતા ઘસારાને અંકુશમાં રાખવા માટેની કામગીરી

C. ચાલુ ખાતાની મોટી ખાધ (high current account deficit) ને નિયંત્રીત કરવાની કામગીરી

D. અર્થતંત્રમાં નાણાકીય મોટી ખાધને (high fiscal deficit) નિયંત્રિત કરવાની કામગીરી

Answer: (B) અર્થતંત્રમાં વિદેશી રોકાણના વધુ પડતા ઘસારાને અંકુશમાં રાખવા માટેની કામગીરી

3. નીચેના પૈકીની કઈ કાર્યવાહી અર્થતંત્રમાં નાણા ગુણક (money multiplier) માં વધારા તરફ દોરી જશે? (GAS 26/20-21)

A. વસ્તીના બેંકીંગ વલણમાં વધારો

B. રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio)માં વધારો

C. દેશની વસ્તીમાં વધારો

D. વૈધાનિક પ્રવાહિત ગુણોત્તર (Statutory liqudity ratio) માં વધારો

Answer: (A) વસ્તીના બેંકીંગ વલણમાં વધારો

4. સીધા વિદેશી રોકાણો (FDI) બાબતે નીચેના પૈકી કયું /કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (GAS 26/20-21)

A. રોકડ પણ ચૂકવણીની ગ્રાહ્ય પધ્ધતિ છે.

B. અસુચિબધ્ધ (unlisted) કંપનીમાં કોઈપણ રોકાણને પણ FDI તરીકે ગણી શકાય.

C. (A) અને (B) બન્ને

D. (A) અને (B) પૈકી કોઈ નહીં

Answer: (B) અસુચિબધ્ધ (unlisted) કંપનીમાં કોઈપણ રોકાણને પણ FDI તરીકે ગણી શકાય.

5. 2015-2020 ની વિદેશી વેપાર નીતિ ક્યાં સુધી લંબાવવામાં આવી છે? (GAS 20/22-23)

A. 30 સપ્ટેમ્બર, 2022

B. 31 ડિસેમ્બર, 2022

C. 31 જાન્યુઆરી , 2024

D. 31 માર્ચ, 2024

Answer: (A) 30 સપ્ટેમ્બર, 2022

6. હાર્મોનાઈઝ્ડ સિસ્ટમ ઓફ નોમેનક્લેચર (Harmonised System of Nomenclature) (HSN) કોડ સંબંધિત નીચેના નિવેદનોને ધ્યાનમાં લો. (GAS 47/ 22-23)

1. 1. તે વિશ્વ વેપાર સંગઠન (WTO) દ્વારા વિકસિત એક બહુહેતુક આંતરરાષ્ટ્રીય ઉત્પાદન નામકરણ છે.

2. 2. તે સમગ્ર વિશ્વમાં વ્યવસ્થિત રીતે માલસામાનના વર્ગીકરણને સરળ બનાવવાના વિઝન સાથે વિકસાવવામાં આવ્યું હતું.

3. 3. ભારતમાં, HSN કોડ કસ્ટમ્સ અને GST પર લાગુ થાય છે.

4. ઉપરોક્તમાંથી કયા વિધાનો સત્ય છે ?

A. 1, 2

B. 2, 3

C. 1, 3

D. 1, 2, 3

Answer: (B) 2, 3

7. નીચેના પૈકી કયું / કયાં ભારતના વિદેશી મુદ્રા ભંડારના ઘટક / ઘટકો છે? (GAS 30/ 21-22)

1. 1. વિદેશી મુદ્રા અસ્કયામતો

3. 3. રીઝર્વ ટ્રાન્સ પોઝીશન

A. 1, 2, 3 અને 4

B. ફક્ત 2, 3 અને 4

C. ફક્ત 3 અને 4

D. ફક્ત 4

Answer: (A) 1, 2, 3 અને 4

8. વિશ્વ વેપાર સંગઠન (WTO) અંગે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે? (GAS 30/ 21-22)

1. 1. ભારત WTOનું સ્થાપક સભ્ય છે.

2. 2. WTO સભ્ય બાહ્ય વ્યાપારી સંબંધોના આચરણમાં સંપૂર્ણ સ્વાયત્તતા સાથે કસ્ટમક્ષેત્રનો હોવો જોઈએ.

3. 3. WTO દેશોના નાણાકીય હિસ્સા અનુસાર મતદાનના અધિકારોને અનુસરે છે જેનો મતલબ એ છે કે સમાન મતદાન અધિકારો નથી.

A. 1, 2 અને 3

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. ફક્ત 1 અને 2

Answer: (D) ફક્ત 1 અને 2