Exam Questions

9. વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ને લગતા નીચેના વિધાનો ધ્યાન પર લોઃ(GAS 20/22-23)

1. 1. વિશ્વ વેપાર સંગઠન (WTO) એકમાત્ર વૈશ્વિક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે રાષ્ટ્રો વચ્ચેના વેપારના નિયમો સાથે નિસ્બત ધરાવે છે.

2. 2. તેણે મારકેશ કરાર (Marrakesh Agreement) હેઠળ 1લી જાન્યુઆરી, 1995ના રોજ સત્તાવાર રીતે કામગીરી શરૂ કરી હતી.

3. 3. WTO અસ્તિત્વમાં આવ્યા પછી, ટેરિફ અને વેપાર પરના સામાન્ય કરાર (GATT)નું અસ્તિત્વ ખતમ થઈ ગયું. ઉપરોક્તમાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

A. 2, 3

B. 1, 3

C. 1, 3

D. 1, 2, 3

Answer: (C) 1, 2

10. વર્ષ 2020માં ભારતનો વ્યાપાર GDP ગુણોત્તર (Trade to GDP ratio) કેટલો હતો? (DSO 10/22-23)

A. 46.1%

B. 24.7%

C. 37.8%

D. 42.6%

Answer: (C) 37.8%

11. દેશમાં કુલ વસ્તીનાં કેટલાં ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે? Asst. Eng. (Civil)17-18

A. 68.8

B. 31.2

C. 57.4

D. 46.7

Answer: (A) 68.8 દેશમાં સને 2011 વસ્તી ગણતરી મુજબ સેક્સ રેશીયો (દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યા) કયા રાજ્યમાં સૌથી વધારે અને સૌથી ઓછી છે?

12. દેશમાં સને 2011 વસ્તી ગણતરી મુજબ સેક્સ રેશીયો (દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યા) કયા રાજ્યમાં સૌથી વધારે અને સૌથી ઓછી છે?

A. કેરલા અને હરીયાણા

B. તામીલનાડુ અને હરીયાણા

C. કેરલા અને પંજાબ

D. તામીલનાડુ અને પંજાબ

Answer: (A) કેરલા અને હરીયાણા

13. ભારતમાં દર દશ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે ?(gujrat civil)16-17

A. નાણા મંત્રાલય

B. આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય

C. ગૃહ મંત્રાલય

D. માનવ સંસાધન મંત્રાલય

Answer: (C) ગૃહ મંત્રાલય

14. 2011 ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી ક્યાં રાજ્યમાં 1991-2001 ની સરખામણીમાં 2001-2011 ના દશકાના વસ્તી વધારાનો દર સૌથી વધુ ઘટયો છે ?

A. ઉત્તરપ્રદેશ

B. મહારાષ્ટ્ર

C. બિહાર

D. આંધ્રપ્રદેશ

Answer: (B) મહારાષ્ટ્ર

15. 2011 ની વસ્તી ગણતરી અનુસાર નીચેના પૈકી કયું રાજ્ય અનુસૂચિત જનજાતિની સૌથી નીચી ટકાવારી ધરાવે છે?

A. મિઝોરમ

B. મણીપૂર

C. નાગાલેન્ડ

D. અરૂણાચલ પ્રદેશ

Answer: (B) મણીપૂર

16. 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયો સાક્ષરતા દરમાં ઘટતો જતો સાચો ક્રમ છે ?

A. કેરળ - મિઝોરમ - ત્રિપુરા – ગોવા

B. કેરળ-ગોવા - ત્રિપુરા મિઝોરમ

C. મિઝોરમ - કેરળ-ગોવા – ત્રિપુરા

D. ગોવા - કેરળ-મિઝોરમ – ત્રિપુરા

Answer: (A) કેરળ - મિઝોરમ - ત્રિપુરા – ગોવા