25. 2011ની વસ્તીગણતરી મુજબ નીચેના પૈકી ક્યાં જિલ્લાઓનું જૂથ શહેરી વસ્તીની ટકાવારી નાં સાચાં ઉતરતા ક્રમમાં છે ?(MUN OFF)16-17
26. 2011 ની વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતમાં નીચેના પૈકી ક્યો જિલ્લો સૌથી ઓછું શહેરીકરણ ધરાવે છે ?(MUN OFF)16-17
27. 2011 ની વસ્તી ગણતરી મુજબ નીચે પૈકી કયા રાજયની વસ્તીગીચતા સૌથી ઓછી છે ?(MUN ACC)ADVT 64 16-17
28. 2011 ની વસ્તી ગણતરી મુજબ સાત પર્વોત્તર રાજ્યો પૈકી સૌથી ઓછું શહેરીકરણ નીચે પૈકી કયા રાજ્યોમાં છે. ?(MUN ACC)ADVT 64 16-17
29. વસ્તીગણતરી-2011 મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર શું છે?(DEP DIRC)ADVT 4216-17
30. વર્ષ 2011 ની વસ્તી ગણતરીમાં ભારતની શ્રમજીવી વસ્તી સંખ્યાને કેટલા મુખ્ય વર્ગોમાં વહેંચવામાં આવેલ છે?(ASIST OFF)ADVT 109 16-17
31. ભારતની વસ્તીગણતરી 2011ને ધ્યાને લેતાં ક્યાં રાજ્યમાં સ્ત્રીશિક્ષણ સૌથી વધારે છે.(CHEF 0FF) ADVT 64 16-17
32. વસ્તીગણતરી 2011 અનુસાર નીચેના પૈકી કયું શહેરોનું જૂથ ઘટતા જતાં પ્રમાણમાં વસ્તીનું કદ દર્શાવે છે?(CHEF OFF) ADVT 64 16-17