Exam Questions

49. ગુજરાતના 2016 - 17 ના અંદાજપત્રમાં વિકાસ ખર્ચની મુખ્ય બાબત ઉતરતા ક્રમમાં નીચે આપેલ છે, નીચેના પૈક કયું સાચું છે? (GAS 121/16-17)

A. સામાજિક સેવાઓ, સિંચાઈ અને પૂર નિયંત્રણ, ગ્રામીણ વિકાસ, વાહનવ્યવહાર

B. સામાજિક સેવાઓ, વાહનવ્યવહાર, સિંચાઈ અને પૂર નિયંત્રણ, ઉર્જા

C. સામાજિક સેવાઓ, વાહનવ્યવહાર, ઉર્જા, સિંચાઈ અને પૂર નિયંત્રણ

D. સામાજિક સેવાઓ, સિંચાઈ અને પૂર નિયંત્રણ, વાહનવ્યવહાર, ઉર્જા

Answer: (D) સામાજિક સેવાઓ, સિંચાઈ અને પૂર નિયંત્રણ, વાહનવ્યવહાર, ઉર્જા

50. નીચેના પૈકી કયું બિન-જકાત પગલું (Non-Tariff measure) નથી ? (GAS 47/ 22-23)

A. આયાત પરવાના પક્રિયા (Import licensing procedures)

B. વેપારમાં તકનીકી અવરોધો (Technical barriers to trade)

C. ફાયટોસેનીટરી પ્રતિબંધો (Phytosanitary restrictions)

D. ઉપરોક્ત તમામ બિન-જકાત પગલાં (Non-Tariff measures) છે

Answer: (D) ઉપરોક્ત તમામ બિન-જકાત પગલાં (Non-Tariff measures) છે

51. ભારતમાં બિન નિવાસી બાહ્ય ખાતુ (Non Resident External (NRE) Account) શરૂ કરવા બાબત નીચેના પૈકી શું સાચું છે?

1. 1. NRE ખાતું એ NRIs અને OCBs (Overseas Corporate Bodies) દ્વારા તમામ પ્રકારના માંગ (demand) અને મુદત થાપણ (term deposits) ના સ્વરૂપમાં અધિકૃત ડીલર અને બેંક સાથે ખોલાવી શકાશે.

2. 2. આ ખાતામાં થાપણો (deposits) એ કોઈપણ ચલણમાં કરાવી શકાશે.

A. માત્ર 1

B. માત્ર 2

C. 1 અને 2 બંને

D. 1 અથવા 2 બંને પૈકી એકપણ નહીં

Answer: (C) 1 અને 2 બંને

52. નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાન સાચું / સાચાં છે?

1. 1. રોકાણકારો પાસેથી બિન સૂચિબધ્ધ કંપનીઓ દ્વારા ઉભી કરવામાં આવેલી મૂડી પર ચૂકવવા પાત્ર આવકવેરો એ Angel tax .

2. 2. તે ભંડોળના Laundering ને અટકાવવા માટે 2012 ના બજેટમાં દાખલ કરવામાં આવ્યો હતો.

3. 3. જો કે હાલના 2019 ના બજેટમાં રદ કરવામાં આવ્યો હતો.

4. 4. જો સ્ટાર્ટ અપ એન્ટીટીની ભરપાઈ થયેલી મૂડીએ રૂા. 25 કરોડ કે તેથી ઓછી હોય તો angel tax લાગુ પડતો નથી

A. માત્ર 1 અને 2

B. માત્ર 1 અને 3

C. માત્ર 1, 2 અને 4

D. માત્ર 3

Answer: (C) માત્ર 1, 2 અને 4

53. ભારતને વધુ આકર્ષક FDI મંજીલ બનાવવા માટે સરકાર દ્વારા લેવાયેલ પગલામાં નીચેના પૈકી શેનો સમાવેશ થતો નથી?

A. વીમા મધ્યવર્તી (Insurance intermediate) એ 75% FDI મેળવે.

B. FDI માટે એક બ્રાન્ડ દ્વારા છૂટક ક્ષેત્ર (Single Brand Retail Sector)માં સ્થાનિક સ્ત્રોતનાં ધોરણો સરળ કરવા.

C. NRI પોર્ટફોલીયો ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ રૂટને ફોરેન પોર્ટફોલીયો ઈન્વેસ્ટમેન્ટ રૂટ સાથે ભેળવી દેવાની દરખાસ્ત

D. ઘણા હિસ્સેદારો (Multi Stakeholder)ની ચકાસણી કરી FDI ક્ષેત્રો જેવા કે ઉડ્ડયન, પ્રચાર માધ્યમ, અને વીમા ક્ષેત્રોને વધુ ખુલ્લાં મૂકી શકાય.

Answer: (A) વીમા મધ્યવર્તી (Insurance intermediate) એ 75% FDI મેળવે.

54. IMF ખાતે દેશના હિસ્સા (Quota) ની ગણત્રી માટે નીચેના પરિબળો પૈકી કયું/કયાં પરિબળો ગણત્રીમાં લેવામાં આવે છે?

1. (1) આર્થિક પરિવર્તનશીલતા - (2) આર્થિક નિખાલસતા (Openness)

2. (3) કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) - (4) ફોરેક્સ રીઝર્વ

3. (5) ચાલુ ખાતાની ખાદ્ય (Deficit)

A. ફક્ત 1, 2, 3, 4 અને 5

B. ફક્ત 2, 4 અને 5

C. ફક્ત 3 અને 4

D. ફક્ત 1, 2, 3 અને 4

Answer: (D) ફક્ત 1, 2, 3 અને 4

55. નીચેના પૈકી કયું કાર્ય, એકિઝમ બેન્ક ઓફ ઈન્ડિયાનું નથી?

A. માલ અને સેવાઓની નિકાસ અને આયાત માટે નાણાં પૂરા પાડવા.

B. નિકાસ કરેલ માલની ગુણવત્તાની ખાત્રી માટે ઈન્સ્પેકશન.

C. પરદેશના દેશોમાં સંયુક્ત સાહસો માટે નાણાં પૂરા પાડવા.

D. વિદેશી સંયુક્ત સાહસોમાં શેર મૂડી ફાળા માટે ભારતીય પાર્ટીઓને ધિરાણ.

Answer: (B) નિકાસ કરેલ માલની ગુણવત્તાની ખાત્રી માટે ઈન્સ્પેકશન.

56. નીચેના પૈકી કયા વાક્યો યોગ્ય છે?

1. 1. એન્ટી ડંપીંગ ડ્યુટી (Anti-dumping Duty) એ સંરક્ષણવાદી ટેરિફ છે. જેથી દેશના ઉદ્યોગો પરદેશી વસ્તુઓ સાથે યોગ્ય હરીફાઈ કરી શકે.

2. 2. કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલય અંદર કાર્યરત DGTR (Director General of Trade Remedies) એન્ટી ડંપીંગ અંગેની તપાસ કરે છે.

A. માત્ર 1

B. માત્ર 2

C. 1 અને 2 બન્ને વાક્યો યોગ્ય છે.

D.

Answer: (C) 1 અને 2 બન્ને વાક્યો યોગ્ય છે.