73. ડ્યુટી એન્ટાયટલમેન્ટ પાસ બુક (Duty Entitlement Pass Book) એ ભારત સરકારની યોજના કોના માટે ઘડવામાં આવેલી છે?
A. નિકાસકાર (Exporters)
B. આયાતકાર (Importers)
C. જથ્થાબંધ વેપારી (Wholesale traders)
D. છુટક વેપારી (Retailers)
Answer: (A) નિકાસકાર (Exporters)
74. ખાધપૂરક નાણા-વ્યવસ્થા (Deficit financing)માં સરકાર કોની પાસેથી નાણા મેળવે છે?
A. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)
B. સ્થાનિક સંસ્થાઓ (Local bodies)
C. રીઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)
D. (D) રીઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)
75. કોઈ દેશનું ચૂકવણાનું સંતુલન (Balance of Payments) હકારાત્મક (Positive) હોય તો નીચેના પૈકી કયું નહીં થાય?
A. સોનાની આયાત
B. વિદેશ વિનિમય (હૂંડિયામણ) સેવાઓમાં વધારો
C. અન્ય દેશો પાસેથી ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની લોનો (ધિરાણો) મેળવવી
D. અન્ય દેશોને મૂડી લોન (ધિરાણ)
Answer: (C) અન્ય દેશો પાસેથી ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની લોનો (ધિરાણો) મેળવવી
76. આંતરરાષ્ટ્રીય પ્રવાહીતા (International liquidity) ની સમસ્યા ની બિન ઉપલબ્ધતા સાથે સંકળાયેલી છે.
A. વસ્તુઓ અને સેવાઓ
B. સોનુ અને ચાંદી
C. ડોલર અને અન્ય હાર્ડ (hard) ચલણો (currency)
D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં
Answer: (C) ડોલર અને અન્ય હાર્ડ (hard) ચલણો (currency)
77. સીધુ વિદેશી રોકાણ (FDI) અને વિદેશી સંસ્થાકીય રોકાણ (FII) બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
A. FDI અને FII બંને અર્થતંત્રમાં મૂડી લાવે છે.
B. FDI ના પ્રવેશ ઉપરના નિયંત્રણો FII કરતાં ઓછા છે
C. FDI, FII કરતાં વધુ સ્થિર હોવાનું ગણાય છે.
D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં
Answer: (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં
78. ઈઝ ઑફ ડુઈંગ બીઝનેસ (Ease of Doing Business) કે જે વર્લ્ડ બેંક દ્વારા જાહેર કરવામાં આવે છે તેમાં પ્રથમ સ્થાને અને ત્રેસઠ (63)માં સ્થાને કયા દેશો છે?
A. ન્યુઝીલેન્ડ અને ભારત
B. સીંગાપોર અને ભારત
C. ડેનમાર્ક અને સાઉદી અરેબિયા
D. સ્વીડન અને કોલંબીયા
Answer: (A) ન્યુઝીલેન્ડ અને ભારત
79. નિકાસ સજ્જતા અનુક્રમણિકા (Export Preparedness Index) 2020 મુજબ (Major States - Group A - costal states) પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાન ઉપર ભારતના કયા રાજ્યો છે ?
A. મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઓડીશા
B. ઓડીશા, કર્નાટક, કેરલા
C. ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ
D. આંધ્ર પ્રદેશ, કેરલા, ગુજરાત
Answer: (C) ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ
80. કોઈપણ સમયગાળા દરમ્યાન એક દેશ અને બાકીના વિશ્વની વચ્ચેના તમામ આર્થિક વ્યવહારોનો સમાવેશ કરતી ડબલ એન્ટ્રી નામા બેલેન્સ શીટના રૂપમાં રાખેલા વ્યવસ્થિત રેકોર્ડને કહે છે.
A. વેપારની ખોટ (Trade Deficit)
B. વેપારની શરતો (Terms of trade)
C. વેપાર સંતુલન (Balance of Trade)
D. ઉપરના પૈકી એકપણ નહીં
Answer: (D) ઉપરના પૈકી એકપણ નહીં