17. 2011 ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ શહેરીકરણ ધરાવે છે?
18. વસ્તીગણતરી-2011ના આંકડાઓ અનુસાર વસ્તીગીચતાની દ્રષ્ટિએ દેશમાં ગુજરાતની ક્રમ કર્યા છે ?(DEP MAY) 16-17
19. વસ્તીગણતરી-2011 ના આકડાઓ અનુસાર 2001થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમા કેટલો ફેરફાર નોંધાયેલ છે ?(DEP MAY)16-17
20. વસ્તી ગણતરી-2011ની આંકડાઓ અનુસાર છલ્લી દાયકામાં ગુજરાતમાં ગ્રામિણ વસ્તામાં કટલા ફેરફાર થયો છે ?(DEP MAY)16-17
21. વસ્તી ગણતરી-2011 પ્રમાણે ગુજરાત રાજ્યમાં કુલ વસ્તીના કેટલાં ટકા શહેરી વસ્તી છે ?(MUN OFF)16-17
22. વસ્તી ગણતરી-2011 અનુસાર ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યમાં દર્શકોની સાથી નીચી વસ્તી વૃદ્ધિ-દર નોંધાયો છે ?(MUN OFF)16-17
23. 2001ની સરખામણીમાં 2011 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં વસ્તા ગાયતામાં કટલા વધારો થયો છે ?(MUN OFF)16-17
24. ભારતની વસ્તીગણતરી પ્રમાણ, શહરી વસાહત માટ હોવું જ જોઇએ,(MUN OFF )16-17