33. ભારતમાં વસ્તીવધારાના ઇતિહાસમાં કોને 'મહાવિભાજક વર્ષ' કહેવાય છે?
A. 1911
B. 1931
C. 1921
D. 1951
34. વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં શહેરી વસ્તીનું પ્રમાણ કેટલા ટકા છે ?(AST PROF) ADVT 81 16-17
A. 27.21%
B. 30.55%
C. 31.16%
D. 28.97%
35. વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રીસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે. ?
A. નાગાલેન્ડ
B. મિઝોરમ
C. મેઘાલય
D. મણિપુર
36. 2011ની વસ્તી ગણતરી અનુસાર કયા રાજ્યમાં નકારાત્મક વસ્તી વૃદ્ધિ થયેલ છે?
A. કેરળ
B. નાગાલેન્ડ
C. ગોવા
D. તમિલનાડુ
37. વસ્તી વિષયક સંક્રમણના સિધ્ધાંતના સંદર્ભમાં નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? (GAS 30/ 21-22)
1. 1. પ્રથમ તબક્કો – લગભગ શૂન્ય વસ્તી વૃદ્ધિ
2. 2. બીજો તબક્કો – વસ્તી ઘટતા દરે વધે છે
3. 3. ત્રીજો તબક્કો – નીચો મૃત્યુ દર અને નીચો જન્મ દર
A. 1, 2 અને 3
B. ફક્ત 2 અને 3
C. ફક્ત 1 અને 3
D.
38. નીચેના પૈકી કયો રાષ્ટ્રીય વસ્તી નીતિ 2000નો ઉદ્દેશ્ય નથી? (GAS 30/ 21-22)
A. સંયુક્ત કુટુંબ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવું.
B. દર 1000 જીવંત જન્મએ બાળમૃત્યુ દર 30 થી નીચે લાવવો.
C. રસીથી અટકાવી શકાય તેવા તમામ રોગો સામે બાળકોનું સાર્વત્રિક રસીકરણ પ્રાપ્ત કરવું.
D. માતા મૃત્યુ દર 100 થી ઓછો કરવો.
Answer: (A) સંયુક્ત કુટુંબ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવું.
39. વસ્તી ગણતરી 2011 વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે. (GAS 26/20-21)
1. 1. ભારતમાં પશ્ચિમ બંગાળ એ સૌથી ઓછું શહેરીકરણ થયેલ રાજ્ય છે.
2. 2. 2001 થી 2011 વચ્ચે ભારતમાં નિરપેક્ષ શહેરી વસ્તી વૃધ્ધિ નિરપેક્ષ ગ્રામ્ય વસ્તી વૃધ્ધિ કરતાં વધુ હતી.
3. 3. સિક્કીમ સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય છે.
A. 1,2 અને 3
B. માત્ર 2 અને 3
C. માત્ર 1 અને 2
D. માત્ર 1 અને 3
40. ભારતની વસ્તીમાં, કયા દાયકામાં વસ્તીમાં, નકારાત્મક વૃધ્ધિ દર જોવા મળેલ હતો? (DYSO,ADVT 42/ 23-24)
A. 1911-21
B. 1921-31
C. 1931-41
D. 1941-51