Exam Questions

57. ભારતીય બંધારણના કયા ભાગમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, “ભારતના સમગ્ર પ્રદેશમાં નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા સુરક્ષિત કરવા માટે પ્રયત્ન કરશે”?

A. ભાગ -III

B. ભાગ - IV

C. ભાગ - V

D. ભાગ – VI

Answer: (B) ભાગ - IV

58. કયો ભારતીય સંવિધાનનો અનુચ્છેદ રાષ્ટ્રના મહત્ત્વના સ્મારકો અને સ્થળો અને પદાર્થોના રક્ષણ માટે રાજ્યને જવાબદાર ગણે છે?

A. અનુચ્છેદ 49

B. અનુચ્છેદ 50

C. અનુચ્છેદ 51

D. અનુચ્છેદ 52

Answer: (A) અનુચ્છેદ 49

59. મૂળભૂત કર્તવ્યો સંદર્ભે નીચેનામાંથી કયુ સાચુ છે?

A. તે ન્યાયાલય આદેશ (રિટ) દ્વારા લાગુ કરી શકાતા નથી.

B. તેનું બંધારણીય પદ્ધતિઓ દ્વારા પ્રવર્તન કરી શકાય છે.

C. તે નાગરિકો માટે ફરજિયાત છે.

D. ઉપરોક્ત તમામ

Answer: (D) ઉપરોક્ત તમામ

60. ભારતના સંવિધાનનું અર્પણ (Adopt) ક્યારે કરવામાં આવેલ હતું?

A. 26 નવેમ્બર, 1949

B. 26 નવેમ્બર, 1948

C. 26 નવેમ્બર, 1947

D. 26 નવેમ્બર, 1950

Answer: (A) 26 નવેમ્બર, 1949

61. નીચેની બાબતો “રાજ્યનીતીના માર્ગદર્શક સિદ્ધાંતો”ના સંદર્ભમાં તપાસો.

1. 1. રાજ્ય સરકાર ગ્રામ પંચાયતોની રચના માટે પગલા ભરશે.

2. 2. રાજ્ય પોતે શિક્ષણ, બેકારી, વૃદ્ધાવસ્થા વગેરે માટે, આર્થિક શક્તિ અને વિકાસની મર્યાદામાં રહીને કામગીરી કરશે.

A. બન્ને વાક્ય યોગ્ય છે.

B. પ્રથમ વાક્ય યોગ્ય છે.

C. બીજુ વાક્ય યોગ્ય છે.

D. બંને વાક્યો અયોગ્ય છે.

Answer: (A) બન્ને વાક્ય યોગ્ય છે.

62. નીચેના પૈકી ભારતીય સંવિધાન સભાની કઈ સમિતિઓ સરદાર વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી હતી?

1. 1. રાજ્યો સાથે વાટાઘાટો માટેની સમિતિ

2. 2. મૂળભૂત અધિકારો પરની સમિતિ

3. 3. લઘુમતીઓ પરની સમિતિ

4. નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.

A. 1 અને 2

B. 1, 2 અને 3

C. 2 અને 3

D. માત્ર 2

Answer: (C) 2 અને 3

63. નીચેના પૈકી કયા બંધારણીય સુધારાથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના થયેલી છે?

A. 64th

B. 65th

C. 66th

D. 67th

Answer: (B) 65th

64. નીચેના પૈકી કયા પક્ષે બંધારણસભામાં પ્રતિનિધિત્વ નોહતુ કર્યું?

A. સામ્યવાદી પક્ષ

B. અનુસૂચિત જાતિ સંઘ

C. હિન્દુ મહાસભા

D. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

Answer: (A) સામ્યવાદી પક્ષ