49. ભારતના બંધારણના આમુખમાં ભારતના નાગરીકોને નીચેના પૈકી કયા પ્રકારની સ્વતંત્રતાની ખાત્રી પૂરી પાડવામાં આવી છે?
50. ભારતીય સંવિધાનની પ્રસ્તાવના જાહેર કરે છે કે સંવિધાન ………………
51. સૂચિ-1 અને સૂચિ-II ને યોગ્ય રીતે જોડો.
52. અસ્પૃશ્યતાની પ્રથા એક સજા પાત્ર ગુનો છે, નીચેના પૈકી કયા ભારતીય અનુચ્છેદમાં એની નાબૂદી સમાવિષ્ટ છે?
53. “મૂળભૂત ફરજો” ભારતના બંધારણના કયા ભાગમાં દર્શાવવામાં આવેલી છે?
54. ભારતીય સંવિધાનના અનુચ્છેદ 19 મુજબ પ્રેસની સ્વતંત્રતા સંદર્ભે નીચેનામાંથી કયું સાચુ છે?
55. નીચેનામાંથી કયો ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકાર નથી?
56. રાજ્યના નીતિ નિર્દેશ સિદ્ધાંતો સંદર્ભે નીચેના પૈકી કયુ સાચુ નથી?