Exam Questions

65. “હિંદ છોડો” ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળયું? (Accounts Officer & Commercial Tax Officer) (AOG)

A. આચાર્ય વિનોબા ભાવે

B. ગાંધીજી

C. ખાન અબ્દુલ ગફારખાન

D. ઝવેરચંદ મેઘાણી

Answer: (A) આચાર્ય વિનોબા ભાવે

66. કઇ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલા લજપતરાય નું અંતે અવસાન થયું હતું? (Accounts Officer & Commercial Tax Officer) (AOG)

A. સાયમન કમિશન વિરોધી લડત

B. અસહ્કાર

C. બંગભંગ

D. હોમરૂલ

Answer: (A) સાયમન કમિશન વિરોધી લડત

67. સુભાષ ચંદ્ર બોઝ દ્વારા કયા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે “યુદ્ધ કેદીઓ” ને “આઝાદ હિન્દ ફોઝ' માં સામેલ કરી શકાયેલ હતા(Assistant Engineer (Civil ), Class II)

A. ચીન

B. જર્મની

C. ઇટલી

D. જાપાન

Answer: (D) જાપાન

68. સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેમનાં કાર્યસ્થળનાં જોડકામાંથી કયુ જોડકું સાચુ નથી(Assistant Engineer (Civil ), Class II)

1. (1) બહાદુાશાહ ઝફર - દિલ્હી

2. (2) નાના સાહેબ - કાનપુર

3. (3) કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ

4. (4) વીરાંગના લક્ષ્મીબાઇ - ઝાંસી

A. 1

B. 2

C. 3

D. 4

Answer: (C) 3

69. નિમ્નલિખિતમાંથી કયા ગુજરાતી મહત્તમ વખત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા? (GAS,AO,GCT)

A. યુ. એન. ઢેબર

B. વલ્લભભાઈ પટેલ

C. ગાંધીજી

D. મોરારજી દેસાઇ

Answer: (A) યુ. એન. ઢેબર

70. નીચેનામાંથી જવાહરલાલ નહેરુના ગ્રંથનું નામ જણાવો.

A. અગિગ્નિકુંડમાં ખીલેલું ગુલાબ

B. હિંદ સ્વરાજ્ય

C. મારું જીવન એ જ મારી વાણી

D. ડિસ્કવરી ઑફ ઈન્ડિયા

Answer: (D) ડિસ્કવરી ઑફ ઈન્ડિયા

71. બંને યાદીની વિગતો સરખાવીને યોગ્ય જોડકાં બનાવો

1. (a) બાળગંગાધર તિલક - 1. “પરિદર્શક”

2. (b) બિપિનચંદ્ર પાલ - 2. ‘’કેસરી’’

3. (c) લાલા લજપતરાય - 3. “ક્વાર્ટલી”

4. (d) ગોપાયળકૃષ્ણ ગોખલે - 4. “વંદેમાતરમ્'

A. (a)-2, (b) - 1 (c) - 3 (d) - 4

B. (a) - 2 (b) - 3 (c) - 1 (d) - 4

C. (a) - 2 (b)-4, (c) - 3 (d) - 1

D. (a)-2, (b) - 1, (c)-4, (d) – 3

Answer: (D) (a)-2, (b) - 1, (c)-4, (d) – 3

72. બંને યાદીની વિગતો સરખાવીને યોગ્ય જોડકાં બનાવો

1. (a) વલ્લભભાઈ પટેલ - 1. ગ્રામદાન

2. (b) ગોપાળકૃષ્ણ ગોખલે - 2. અગ્રણી ક્રાન્તિવીર

3. (c) ભગતસિંહ - 3. લોખંડી પુરુષ

4. (d) વિનોબા ભાવે - 4. ગાંધીજીના રાજકીય ગુરૂ

A. (a)-3, (b)-1, (c) - 2, (d) - 4

B. (a)-3, (b)-4, (c)-2, (d) - 1

C. (a)-3, (b)-4, (c)-2, (d) - 1

D. (a)-3, (b)-1, (c) - 4 (d) - 2

Answer: (B) (a)-3, (b)-4, (c)-2, (d) - 1