9. “ઈન્ડિયન રીપબ્લિકન આર્મી” નું ગઠન કોણે કર્યું હતું?
A. સુભાષચન્દ્ર બોઝ
B. ગોપાલકૃષ્ણ ગોખલે
C. સૂર્યસેન
D. ચંદ્રશેખર આઝાદ
10. નીચેના પૈકી કોણે “મિત્રમેલા' નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી ‘અભિનવ ભારત” નામથી જાણીતી બની હતી?
A. વીર સાવરકર
B. વાસુદેવ બળવંત ફળકે
C. ખુદીરામ બોઝ
D. ચંદ્રશેખર આઝાદ
11. ગોવા, દમણ અને દીવ પોર્ટુગીઝ શાસનમાંથી ક્યારે મુક્ત થયા?
A. જુલાઈ, 1961
B. નવેમ્બર, 1961
C. ડિસેમ્બર, 1961
D. જાન્યુઆરી, 1962
Answer: (C) ડિસેમ્બર, 1961
12. યોગ્ય રીતે જોડો.
1. (i) અસહયોગ આંદોલન - 1. 1942
2. (ii) સવિનય કાનૂનભંગ - 2. 1920
3. (iii) હિન્દ છોડો આંદોલન - 3. 1930
4. (iv) હોમરૂલ આંદોલન - 4. 1916
A. 4 - 3 - 1 - 2
B. 2 - 3 - 1 - 4
C. 2 - 1 - 4 - 3
D. 1 - 2 - 3 - 4
Answer: (B) 2 - 3 - 1 - 4
13. ઈ.સ. 1844માં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયાં હતાં? (DEO)
A. દાંડી
B. સુરત
C. નવસારી
D. રાજકોટ
14. યાદી (ક) માં સાલ આપી છે અને (ખ) માં બનાવો, આપેલ છે તેને યોગ્ય રીતે જોડીને સાચો વિકલ્પ પસંદ કરો. (DEO)
1. (i) ઈ.સ. 1930 - 1. કેબીનેટ મીશન યોજના
2. (II) ઈ.સ. 1935 - 2. હિંદ છોડોની ચળવળ
3. (III) ઈ.સ. 1942 - 3. દાંડી કૂચ
4. (IV) ઈ.સ. 1946 - 4. પ્રાંતિક સ્વરાજ્ય
A. 3 - 2 - 1 - 4
B. 2 - 4 - 3 - 1
C. 3 - 4 - 2 - 1
D. (D) 3 - 4 - 2 - 1
15. વિનોદ કિનારીવાળા હાથમાં ત્રિરંગી ઝંડો લઈ સ્વાતંત્ર્યસંગ્રામમાં કયાં સ્થળે ગોળીથી વીંધાઈ શહીદ થયા હતાં? (MCO Class III)
A. ભરૂચ
B. ગુજરાત કોલેજ, અમદાવાદ
C. કલેક્ટર કચેરી, નડીયાદ
D. કાલુપૂર પોલીસ સ્ટેશન
Answer: (B) ગુજરાત કોલેજ, અમદાવાદ
16. “નવજીવન” માસિક કોણે શરૂ કર્યું હતું? (MCO Class III)
A. ગાંધીજી
B. ભીમજી પારેખ
C. ફરદુંજી
D. ઇન્દુલાલ