Exam Questions

17. 1938નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું? (MCO Class III)

A. અમદાવાદ

B. સુરત

C. હરીપુરા

D. રાજકોટ

Answer: (C) હરીપુરા

18. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા ખાતે મળેલ 33માં વાર્ષિક અધિવેશનમાં પ્રમુખ તરીકે પ્રથમ મહિલા નીચેના પૈકી કોણ હતા? (SW0, Class-II)

A. રાજકુમારી અમૃત કૌર

B. શ્રીમતી નલ્લીસેન ગુપ્તા

C. સરોજીની નાયડૂ

D. શ્રીમતી એની બેસન્ટ

Answer: (D) શ્રીમતી એની બેસન્ટ

19. ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ- સ્થાને હતા? (AS, Horticulture, Government Printing Press Class-2)

A. ગોપાલકૃષ્ણ ગોખલે

B. ગોપાલ હરિ દેશમુખ

C. સુભાષચંદ્ર બોઝ

D. ગાંધીજી

Answer: (C) સુભાષચંદ્ર બોઝ

20. ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઈને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા ક્યા આંદોલન દરમ્યાન શહીદ થયા હતા? (AS, Horticulture, Government Printing Press Class-2)

A. ઝંડા સત્યાગ્રહ

B. હિંદ છોડો આંદોલન

C. નવનિર્માણ આંદોલન

D. અસહકાર આંદોલન

Answer: (B) હિંદ છોડો આંદોલન

21. ભારતમાં પ્રથમ આધુનિક ટ્રેડ યુનિયન નીચે પૈકી કયું હતું?

A. કલાકર્મ યુનિયન, બોમ્બે

B. એમ.એસ.એમ. રેલ્વે યુનિયન, મદ્રાસ

C. મદ્રાસ લેબર યુનિયન

D. ઈન્ડિયશ સીમેન્સ યુનિયન, કલકત્તા

Answer: (C) મદ્રાસ લેબર યુનિયન

22. પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, 1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી?

A. એપ્રિલ, 1935

B. માર્ચ, 1936

C. જુન, 1936

D. ફેબ્રુઆરી, 1937

Answer: (D) ફેબ્રુઆરી, 1937

23. બ્રિટીશ વહીવટ દરમિયાન કોની ભલામણ થી મદ્રાસ (ચેન્નાઈ), મુંબઇ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનિવર્સિટીઓની સ્થાપના થઇ? (Accounts Officer & Commercial Tax Officer) (AOG)

A. લોર્ડ મેકોલે

B. ચાર્લ્સ વુડ

C. લોર્ડ વિલિયમ બેન્ટિક

D. રાજા રામમોહનરાય

Answer: (B) ચાર્લ્સ વુડ

24. હિંદ છોડો” ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળયું? (Accounts Officer & Commercial Tax Officer) (AOG)

A. આચાર્ય વિનોબા ભાવે

B. ગાંધીજી

C. ખાન અબ્દુલ ગફારખાન

D. ઝવેરચંદ મેઘાણી

Answer: (A) આચાર્ય વિનોબા ભાવે