25. કઇ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલા લજપતરાય નું અંતે અવસાન થયું હતું? (Accounts Officer & Commercial Tax Officer) (AOG)
A. સાયમન કમિશન વિરોધી લડત
B. અસહ્કાર
C. બંગભંગ
D. હોમરૂલ
Answer: (A) સાયમન કમિશન વિરોધી લડત
27. સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેમનાં કાર્યસ્થળનાં જોડકામાંથી કયુ જોડકું સાચુ નથી(Assistant Engineer (Civil ), Class II
1. (1) બહાદુાશાહ ઝફર - દિલ્હી
2. (2) નાના સાહેબ - કાનપુર
3. (3) કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ
4. (4) વીરાંગના લક્ષ્મીબાઇ - ઝાંસી
29. નીચેનામાંથી જવાહરલાલ નહેરુના ગ્રંથનું નામ જણાવો.
A. અગિગ્નિકુંડમાં ખીલેલું ગુલાબ
B. હિંદ સ્વરાજ્ય
C. મારું જીવન એ જ મારી વાણી
D. ડિસ્કવરી ઑફ ઈન્ડિયા
Answer: (D) ડિસ્કવરી ઑફ ઈન્ડિયા
30. બંને યાદીની વિગતો સરખાવીને યોગ્ય જોડકાં બનાવો :
1. (a) બાળગંગાધર તિલક - 1. “પરિદર્શક”
2. (b) બિપિનચંદ્ર પાલ - 2. ‘’કેસરી’’
3. (c) લાલા લજપતરાય - 3. “ક્વાર્ટલી”
4. (d) ગોપાયળકૃષ્ણ ગોખલે - 4. “વંદેમાતરમ્'
A. (a)-2, (b) - 1 (c) - 3 (d) - 4
B. (a) - 2 (b) - 3 (c) - 1 (d) - 4
C. (a) - 2 (b)-4, (c) - 3 (d) - 1
D. (a)-2, (b) - 1, (c)-4, (d) – 3
Answer: (D) (a)-2, (b) - 1, (c)-4, (d) – 3
31. બંને યાદીની વિગતો સરખાવીને યોગ્ય જોડકાં બનાવો :
1. (a) વલ્લભભાઈ પટેલ - 1. ગ્રામદાન
2. (b) ગોપાળકૃષ્ણ ગોખલે - 2. અગ્રણી ક્રાન્તિવીર
3. (c) ભગતસિંહ - 3. લોખંડી પુરુષ
4. (d) વિનોબા ભાવે - 4. ગાંધીજીના રાજકીય ગુરૂ
A. (a)-3, (b)-1, (c) - 2, (d) - 4
B. (a)-3, (b)-4, (c)-2, (d) - 1
C. (a)-3, (b) - 2 (c) - 1 (d)-4
D. (a)-3, (b)-1, (c) - 4 (d) - 2
Answer: (B) (a)-3, (b)-4, (c)-2, (d) - 1