41. કયા વર્ષમાં લખનૌ મુકામે મળેલી મુસ્લિમ લીગની બેઠકમાં લીગના બંધારણમાં મહત્વના ફેરફાર થયા અને પ્રમુખ તરીકે આગાખાનને રાજીનામું આપવાની ફરજ પડી હતી? (General Studies)
A. ઈ.સ. 1910
B. ઈ.સ. 1909
C. ઈ.સ. 1912
D. ઈ.સ. 1913
42. મલાયા ખાતે ‘ઈન્ડીયન નેશનલ આર્મી' (આઈ.એન.એ.) રચવાનો પ્રથમ વિચાર તેમને આવ્યો. (GAS Class‐I & GCS Class I & I)
A. મોહનસિંઘ
B. રાસબેહારી બોઝ
C. નિરંજનસિંઘ ગીલ
D. સુભાષચંદ્ર બોઝ
43. ગોપાલક્રિષ્ના ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલ ન હતા? (GAS Class‐I & GCS Class I & I)
A. સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયન સોસાયટી
B. રોયલ કમીશન ઓન ઈન્ડિયન લેબર
C. રોયલ કમીશન ઓન પબ્લીક સર્વીસસ ઈન ઈન્ડિયા
D. ડેક્કન એજ્યુકેશન સોસાયટી
Answer: (B) રોયલ કમીશન ઓન ઈન્ડિયન લેબર
44. ગદર પાર્ટીની રચના ક્યાં કરવામાં આવી? (GAS Class‐I & GCS Class I & I)
A. લંડન
B. સીંગાપોર
C. પેરીસ
D. સાન ફ્રાંસિસ્કો
Answer: (D) સાન ફ્રાંસિસ્કો
45. નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો. (GAS Class‐I & GCS Class I & I)
1. 1) બીજી ગોળમેજી પરિષદ
2. 2) ચૌરીચૌરાનો બનાવ
3. 3) દાંડીકૂચ
4. 4) જલિયાંવાલા બાગ હત્યાકાંડ
A. 2, 1, 4 અને 3
B. 4, 2, 3 અને 1
C. 3, 1, 4 અને 2
D. 1, 2, 4 અને 3
Answer: (B) 4, 2, 3 અને 1
46. નીચેના બનાવોને સમયાનુક્રમ માં ગોઠવો (Municipal Chief Officer , Class-II)
1. 1) બોરસદ સત્યાગ્રહ
2. 2) ખેડા સત્યાગ્રહ
3. 3) ધરાસણા સત્યાગ્રહ
4. 4) બારડોલી સત્યાગ્રહ
A. 2, 1, 4, 3
B. 3, 4, 2, 1
C. 2, 3, 4, 1
D. 4, 1, 3, 2
47. કથિત “કાળી કોઠરીની ઘટના”(Black Hole Incident) કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે? (MAO, Class-II (ARV)
A. પ્લાસીનું યુદ્ધ
B. બકસરનું યુદ્ધ
C. પ્રથમ કર્ણાટક વિગ્રહ
D. તૃતિય કર્ણાટક વિગ્રહ
Answer: A) પ્લાસીનું યુદ્ધ
48. ઈ.સ. 1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિન તરીકે પાળવામાં આવ્યો હતો? (MAO, Class-II (ARV)
A. 16 ઓક્ટોબર
B. 25 સપ્ટેમ્બર
C. 16 સપ્ટેમ્બર
D. 25 ઓક્ટોબર