Exam Questions

33. હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી. (Agriculture officer)

A. દાદાભાઈ નવરોજી

B. એ.ઓ. હ્યુમ

C. બાળગંગાધર તિલક

D. ગોપાળકૃષ્ણ ગોખલે

Answer: (B) એ.ઓ. હ્યુમ

34. નીચે પૈકીના ક્યા કાવત્રામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ સહિત 19 ને ફાંસીની સજા ફરમાવવામાં આવેલ હતી?

A. બનારસ

B. હાવડા

C. ઢાકા

D. લાહોર

Answer: (D) લાહોર

35. કયા વર્ષમાં લખનૌ મુકામે મળેલી મુસ્લિમ લીગની બેઠકમાં લીગના બંધારણમાં મહત્વના ફેરફાર થયા અને પ્રમુખ તરીકે આગાખાનને રાજીનામું આપવાની ફરજ પડી હતી? (GENERAL STUDY)

A. ઈ.સ. 1910

B. ઈ.સ. 1909

C. ઈ.સ. 1912

D. ઈ.સ. 1913

Answer: (D) ઈ.સ. 1913

36. મોતીલાલ નહેરુના મતે “દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર” લઈ લેવામાં આવ્યો તે કયો કાયદો હતો? (General Study)

A. ઈન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1892

B. રોલેટ એક્ટ, 1919

C. ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861

D. ચાર્ટર એક્ટ, 1813

Answer: ચાર્ટર એક્ટ, 1813

37. પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે થઈ હતી? (General Study)

A. ફેબ્રુઆરી, 1937

B. માર્ચ, 1936

C. માર્ચ, 1937

D. એપ્રિલ, 1937

Answer: (A) ફેબ્રુઆરી, 1937

38. જહોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનમાં કેટલા સભ્યો હતા? (General Study)

A. પાંચ

B. સાત

C. ચાર

D. નવ

Answer: (B) સાત

39. આઝાદ હિંદ ફોજના પકડાયેલા સેનાપતિઓ ઉપર ચલાવવામાં આવેલ રાજદ્રોહના કેસમાં ફોજ વતી કોણ લડ્યા હતા? (General Study)

A. ભુલાભાઈદેસાઈ

B. જવાહરલાલ નહેરુ

C. ભલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેર

D. સરદાર વલ્લભભાઈ પટેલ

Answer: (C) ભલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેર

40. ભારતના સ્વતંત્રતા-સંગ્રામ દરમ્યાન નીચેના પૈકી કોણે પરદેશમાં રહીને સ્વતંત્રતા માટે પ્રયત્ન કરેલ?

1. 1. શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા

2. 2. શ્રી સરદારસિંહ રાણા

3. 3. શ્રી માદામ ભીખાઈજી કામા

4. 4. શ્રી દુર્ગારામ મહેતાજી

A. 1, 2, 3 અને 4

B. 1, 2 અને 3

C. 1, 2 અને 4

D. 1, 3 અને 4

Answer: (B) 1, 2 અને 3