81. બ્રિટીશ શાસનમાં રૈયતવારી પ્રથા સર થોમસ મનરોએ સૌપ્રથમ કયા પ્રાંતમાં દાખલ કરી હતી? (General Study)
82. ભારતના સ્વતંત્રતા-સંગ્રામ દરમ્યાન નીચેના પૈકી કોણે પરદેશમાં રહીને સ્વતંત્રતા માટે પ્રયત્ન કરેલ?
83. કયા વર્ષમાં લખનૌ મુકામે મળેલી મુસ્લિમ લીગની બેઠકમાં લીગના બંધારણમાં મહત્વના ફેરફાર થયા અને પ્રમુખ તરીકે આગાખાનને રાજીનામું આપવાની ફરજ પડી હતી? (General Studies)