65. સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા? (GAS Class‐I & GCS Class I & I)
66. કઈ સંત પ્રણાલી ‘માનેર માનુષ'ના ખ્યાલ પર ભાર મૂકે છે? (GAS Class‐I & GCS Class I & I)
67. મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતાં? (GAS Class‐I & GCS Class I & I)
68. મીરાંબાઈએ તેમનો દેહ ક્યા સ્થળે છોડ્યો? (Municipal Chief Officer , Class-II)
69. આલ્વારોએ કયા પ્રદેશમાંથી વૈષ્ણવ-ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો?
70. ઉત્તર ભારતના ભક્તિ આંદોલનના ઈતિહાસમાં કોનો ફાળો અગત્યનો છે?
71. રાધા-કૃષ્ણની મુગલ ઉપાસના પર આધારિત સંપ્રદાયનું નામ લખો
72. એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725 માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી (Ransom) આપી. (GAS Class‐I & GCS Class I & I)