57. પુરંદરની સંધિ મહારાજા છત્રપતિ શિવાજી તથા મોગલ વચ્ચે કઈ સાલમાં થઈ હતી? (Lecturer Dravyaguna Class- II)
58. વડોદરા રિયાસત દ્વારા કયા વર્ષમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ લાગુ કરવામાં આવેલ હતી? (Lecturer Dravyaguna Class- II)
59. વડોદરા રિયાસત દ્વારા કયા વર્ષમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ લાગુ કરવામાં આવેલ હતી? (Lecturer Dravyaguna Class- II)
60. ગુજરાતમાં સૌપ્રથમ વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના ક્યા વર્ષમાં થઈ હતી? (Lecturer , Sanskrit - Ayurved , class-II)
61. ગાયકવાડ સરકાર અને કાઠિયાવાડના રાજાઓ સાથે થયેલ “વૉકર સેટલમેન્ટ” શાને લગતું હતું? (Lecturer , Sanskrit - Ayurved , class-II)
62. મહારાણી વિક્ટોરિયાએ ક્યા રાજવીને “ ફરઝંદે ખાસ દોલત ઇંગ્લિશિયા” નો ઇલ્કાબ આપ્યો હતો? (Lecturer , Sanskrit - Ayurved , class-II)
63. 1731માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ ક્યાં થયું હતું? (PI (unarmed), Class‐II)
64. રવિ વર્મા ના દરબારમાં કામ કરતા હતા. (PI (unarmed), Class‐II)