Exam Questions

73. વોટર સેટલમેન્ટ નીચે પૈકી કઈ બાબતથી સંબંધિત છે?

A. ખંડણી

B. લશ્કરી ખર્ચ

C. મહેસૂલ

D. ગાયકવાડને ફરજિયાત ભેટ રૂપે આપવાની રકમ

Answer: (A) ખંડણી

74. નીચે પૈકી કોણે “હૈન્દવ ધર્મોદ્ધારક” ની ઉપાધી મેળવી હતી? (DEO)

A. શિવાજી

B. ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય

C. રાજા હર્ષવર્ધન

D. ઉપર પૈકી એકપણ નહીં.

Answer: (A) શિવાજી

75. અઢારમી સદીના ઉતરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને “ખીચડી” કહેવામાં આવતી હતી? (DEO)

A. સરદેશમુખી

B. ચોથ

C. મુલ્કગીરી

D. ભાવ

Answer: (C) મુલ્કગીરી

76. નીચે દર્શાવેલ પેશવાઓમાંથી “નાના સાહેબ” ના નામે કોણ પ્રસિધ્ધ હતું? (SW0, Class-II)

A. બાજીરાવ પહેલો

B. બાજીરાવ બીજો

C. નાના ફડનવીસ

D. બાલાજી બાજીરાવ

Answer: (D) બાલાજી બાજીરાવ

77. સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર નીચે પૈકી કોણે સર્વોપરિતા (sovereignty) સ્થાપી હતી?

A. મુઘલ

B. મરાઠા

C. અંગ્રેજો

D. પેશવા

Answer: (D) પેશવા

78. નીચે દર્શાવેલ શાશકોને કાળક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. 1. ખંડેરાવ ગાયકવાડ

2. 2. ગોવિંદરાવ ગાયકવાડ

3. 3. ગણપતરાવ ગાયકવાડ

4. 4. આનંદરાવ ગાયકવાડ

A. 2, 4, 3, 1

B. 3, 1, 4, 2

C. 4, 2, 3, 1

D. 1, 3, 2, 4

Answer: (A) 2, 4, 3, 1

79. વડોદરાનાં મહારાજા “સયાજીરાવ ગાયકવાડે' કયા વિશ્વ વિખ્યાત ભારતીય ચિત્રકારને વડોદરાનાં “કલાભવન'માં ચિત્રો કરવા આમંત્રણ આપેલું હતુ? (Deputy Director,GSS, Class I),

A. શ્રી સોમાલાલ શાહ

B. રાજા રવિ વર્મા

C. એમ.એફ. હુસેન

D. રસિકલાલ અંધારિયા

Answer: (B) રાજા રવિ વર્મા

80. છત્રપતી શિવાજી મહારાજ બાદ મરાઠા સામ્રાજ્યને પુનઃ સક્ષમ બનાવવામાં કોણે મહત્વનો ભાગ ભજવેલ છે? (General Stady)

A. રાજા રામ

B. બાલાજી વિશ્વનાથ

C. ગંગા બાઈ

D. નાનાજી દેશમુખ

Answer: (B) બાલાજી વિશ્વનાથ