25. 1920 માં લીગ ઓફ નેશન્સમાં નીચેના પૈકી કોને નવાનગર (જામનગર)માંથી ભારતનાં પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા? (Horticultural Officer,(GMC) ,Class-2)
26. નીચેની યાદી-I ને યાદી-II સાથે જોડો.
27. નીચેના પૈકી કોના શાસન કાળ દરમ્યાન મુંબઈના ગવર્નર દ્વારા મેજર એલક્ઝાન્ડર વોકર (Major Alexander Walker) ને વડોદરાના પ્રથમ પ્રમુખ (first President of Baroda) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? (Executive Engineer (Mechanical), Class-1 (GWSSB))
28. પુરંદરનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? (Assistant Engineer (Civil), Class-2)
29. નીચેનામાંથી શિવાજીના રાજ્યની આવકનું સાધન કયુ ન હતું? (Assistant Engineer (Civil), Class-2)
30. કડીનો કિલ્લો દ્વારા બાંધવામાં આવ્ય હતો. (Superintending Archaeologist, Class-2)
31. નીચેના ધર્મ ગુરૂઓ પૈકી શીવાજી મહારાજના વિચારો ઉપર ગહેરી / ઉંડી અસર કોણે કરેલ છે? (AE (Electrical), Class-2)
32. શીવાજી મહારાજના સમયમાં રાષ્ટ્રના વહીવટ માટે કેટલા પ્રધાનો હતા? (AE (Electrical), Class-2)