49. નીચેના પૈકી કયાં/કયું વિધાન સાચા / સાચું છે? (Lecturer (Selection Scale)(Professor)Kaya chikitsa, class-I
1. 1. મહારાજા સયાજીરાવ ગાયકવાડ-III ના 60 વર્ષના શાસનને નિર્મિત કરવા સીમાચિહ્ન રૂપે વડોદરાના કીર્તિ સ્તંભની રચના કરવામાં આવી હતી.
2. 2. શેર મોહમ્મદ ખાનની બહાદુરીની યાદગીરીમાં પાલનપુર ખાતે કીર્તિ સ્તંભની રચના કરવામાં આવી હતી.
3. નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
A. ફક્ત 1 સાચું છે.
B. ફક્ત 2 સાચું છે.
C. 1 અને 2 સાચાં છે.
D. 1 અને 2 બંન્ને સાચા નથી
Answer: (C) 1 અને 2 સાચાં છે.
50. કયા રાજવીના શાસનકાળ દરમ્યાન 1914 માં વડોદરા ખાતે સૌ પ્રથમ સમગ્ર ભારત સંગીત પરિષદ યોજાઈ હતી? (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Samhita Siddhant, Class-1)
A. મહારાજા સયાજીરાવ ગાયકવાડ
B. કર્ણના વાઘેલા
C. નશરતખાન
D. આમ્બલીયારાના સોનાગ્રા ચૌહાણ
Answer: (A) મહારાજા સયાજીરાવ ગાયકવાડ
51. નીચેના પૈકી કયું /કયાં વિધાન પુરંદરની સંધિનો/ના ભાગ ન હતું/હતાં? (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Rachna Sharir, Class-1)
1. 1. શિવાજીના સગીર પુત્ર સાંભાજીને 50,000 નો મનસબ આપવામાં આવ્યો
2. 2. મુઘલોએ શિવાજીનો બિજાપુરનો કેટલોક હિસ્સો કબજામાં રાખવાનો અધિકાર સ્વિકૃત કર્યો.
3. 3. શિવાજીએ તેમના કબજાના 35 કિલ્લાઓ પૈકી 23 કિલ્લાઓ મુઘલોને સોંપવા પડ્યા હતા.
4. 4. પુરંદરની સંધિની મંત્રણા શિવાજીએ રાજા જયસિંહ સાથે કરી હતી.
A. ફક્ત 1 અને 3
B. ફક્ત 2 અને 4
C. ફક્ત 2, 3 અને 4
D.
1, 2, 3 અને 4
Answer: (C) ફક્ત 2, 3 અને 4
52. ગુજરાતમાં ફરજીયાત અને મફત પ્રાથમિક શિક્ષણ, પોતાના રાજ્યમાં દાખલ કરનાર કયા રાજવી હતા? (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Kaya Chikitsa, Class-1)
A. મેઘરાજ સિંહ
B. લાખાજી રાજ
C. સયાજીરાવ ગાયકવાડ
D. ભીમદેવ સોલંકી
53. નીચેનામાંથી સાચો વિકલ્પ કયો છે? (Deputy Director(DCW, Class-I)
A. સાલબાઈની સંધિ -ઈ.સ. 1782
B. નાના ફડનીસનું મૃત્યુ - ઈ. સ. 1806
C. અમૃતસરની સંધિ - ઈ. સ. 1805
D. રણજીતસિંહનું મૃત્યુ - ઈ. સ. 1849
Answer: (A) સાલબાઈની સંધિ -ઈ.સ. 1782
54. પ્રથમ રજવાડું જેણે પ્રાથમિક શિક્ષણ મફ્ત અને ફરજિયાત કર્યું હતું. (SWO)
A. મૈસુર
B. ત્રાવણકોર
C. બરોડા
D. ગ્વાલિયર
55. વડોદરાના ગાયકવાડ રાજવંશના પહેલા શાસક કોણ હતા? (Lecturer (Selection Scale)(Professor)Panchkarma, class-I)
A. ખંડેરાવ દાભડે
B. પિલાજી
C. બાલાજી બાજીરાવ
D. શામભાજી
56. નીચેના પૈકી અમદાવાદના કયા નગરશેઠે “ચિંતામણમિ પાર્શ્વનાથ જૈન મંદિર” બંધાવ્યું હતું? (LectLecturer Kriya Sharir, class-II)
A. શાંતિદાસ ઝવેરી
B. અંબાલાલ સાંકળલાલ દેસાઈ
C. મંગળદાસ ઝવેરી
D. લાલભાઈ ત્રિકમભાઈ શેઠ
Answer: (A) શાંતિદાસ ઝવેરી