Exam Questions

9. અકબરે ગુજરાત, બંગાળ અને બિહાર સિવાયના પ્રાંતોના જમીન મહેસૂલની આવક પ્રમાણે વિભાગો પાડયા હતા, આ પ્રકારે વિભાગો પાડવાની પ્રથા ઈતિહાસમાં કયા નામે જાણીતી છે? (Assistant Engineer (Civil), Class-2)

A. રૈયતવારી

B. પટવારી

C. કરોડી

D. વાંટા પ્રથા

Answer: (C) કરોડી

10. નીચે દર્શાવેલ વંશને કાળક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો. (DRFOG CLASS-2)

1. (I) ગુલામ વંશ

2. (II) ખીલજી વંશ

3. (III) તઘલક વંશ

4. (IV) સૈયદ વંશ

A. (I), (II), (III), (IV)

B. (I), (III), (II), (IV)

C. (I), (IV), (II), (III)

D. (II), (I), (IV), (III)

Answer: (A) (I), (II), (III), (IV)

11. ઈ.સ. 1615 માં જહાંગીરના દરબારમાં ઇંગ્લેન્ડના રાજા જેમ્સ પહેલાના રાજદૂત તરીકે કોણ આવેલ હતું? (DRFOG CLASS-2)

A. કેપ્ટન વિલયમ હોકિન્સ

B. કેપ્ટન વિલિયમ બેન્ટિંગ

C. સર થોમસ રો

D. ઉપર પૈકી એકપણ નહીં

Answer: (C) સર થોમસ રો

12. અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે? (Superintending Archaeologist, Class-2)

A. તારીખ-ઈ-ફિરોઝશાહી

B. તારીખ-ઈ-ફિરોઝશાહી

C. આયને-અકબરી

D. તવારીખ-એ-ગુજરાત

Answer: (C) આયને-અકબરી

13. ધરમતનું યુધ્ધ (Battle of Dharmat) કોના વચ્ચે થયેલ હતું? (DD, ESIS Class-1)

A. મહંમદ ગઝની અને જયચંદ

B. મહંમદ ગઝની અને જયચંદ

C. બાબર અને અફઘાન

D. અહમદશાહ દુરાની અને મરાઠા

Answer: (B) ઔરંગઝેબ અને દારા શિકોહ

14. મુહંમદ તઘલકે શરૂ કરેલ “દિવાને કોહી' શું હતું? (DD, ESIS Class-1)

A. ડુંગરાળ પ્રદેશના ખેતીવાડી ખાતાની શરૂઆત

B. લશ્કરના સાધનો વધારી વહીવટીતંત્રને કાર્યક્ષમ બનાવવું

C. કુદરીત આફતો સમયનું ખાસ ફંડ

D. ગંગા જમનાની વચ્ચેના ફળદ્રુપ દોઆબ પ્રદેશમાં મહેસૂલ દરનો વધારો

Answer: (A) ડુંગરાળ પ્રદેશના ખેતીવાડી ખાતાની શરૂઆત

15. નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે? (AO, Class-2)

A. પટ્ટા (Patta) એ ખેડૂતો અને જમીન માલિકો વચ્ચેનો લેખિત કરાર છે.

B. તકાવી (The Taccavi) એ જમીનદારો દ્વારા ભાડુઆતોને પેશગી (અગ્રીમ નાણાં) નું વિતરણ હતું

C. (A) તથા (B) બંને

D. (A) અથવા (B) એક પણ નહીં

Answer: (C) (A) તથા (B) બંને

16. નીચેના મુઘલ શાસકોમાં સૌથી વધુ વર્ષો શાસન કરનાર શાસક કોણ હતો? (AM/AD, Class-2, GSS, GPS, IM)

A. જહાંગીર

B. શાહજહાં

C. બાબર

D. હુમાયું

Answer: (B) શાહજહાં